ભેસ વેચવાનિછે તિજુવેતર
ત્રણ મયનાથિયા વિયાણલ એના ને ચાર લિટર દુધ છે પાડિ મરિગય કોય સાટોડિયાનિકે લેવેચવારાનિ નથિ દુધ પિવાલિધિતિ હવે ગાય વીયાસે એટલે દયદેવિ સાચવાનિ મેડનિછે સોજી બોવ પાછિ ફરિગય 1 મયનો થિયા ફયરિએને. ભેંસ મા કય એબનથિ
...વધુ વાંચો
જાડેજા રણજીતસિંહ