• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
NVT Thresher
NVT Thresher
NVT Thresher
NVT Thresher
NVT Thresher
NVT Thresher
  • Raju Maher

  • Oct 23 '23 03:59 PM

NVT Thresher

  • Raju Maher ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

2022 model


₹ 329000

સ્થળ : મોણવેલ,કુતિયાણા,પોરબંદર

ભોજાભાઈ. બી. ઝાલા
વેચવા નૂ છે એક બળદ ગાડું ચાલુ કપલીટ છે લોખંડ ઉધુ છે સાગ નુ. ધોસરૂ છે કિંમત છે. 14000. હજાર છે વેચવા નો છે એક ગોઢલો બળદ એક વાવણી વાવેલ છે સાવ સોજો છે ગમેતે બાધે સોળે લંબાઈ ઉંચાઈ પૂરી છે બધી રીતે સોખો છે હાલવા માં ફુલ પાણી યારા છે. છ. દાતે છે. કિંમત છે. 35000. હજાર છે વેચવા ની છે સાયકલ નવે નવી છે કિંમત છે. 3000 હજાર છે. એક જુની છે એની કિંમત છે. 1500. રૂપિયા છે વેચવા નો છે બંબો સવા નો છે બોરનો છે. દસ કેજી હેવી. 250. ફુટ છે કિંમત છે એક મિટર ની. 65. રૂપિયા છે. બે. નો. બંબો છે. બોરનો છે હેવી. દસ. કેજી છે. 100. ફુટ છે કિંમત છે. 4500. રૂપિયા છે કોઈ ભાઈ ઈ પાછે. સીગળા વાળા ટ્રેક્ટર ની ટોલી વેચવા ની હોય તો કેજો આમાં રે લેવા ની છે. ફોન નંબર છે. 8000715713. છે
...વધુ વાંચો
ભોજા ભાઈ ઝાલા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.