પોપટ ,ચકલા માટે પાંજરુ ફોર સેલ
પોપટ નું પાંજરુ વેચવા નું છે જેને જોઈ એજ કોલ કે મેસેજ કરે
સાવ નવું જ છે ,ખાલી 5 દિવસ વાપરેલું અને બધા પાણી ને ચણ ના વાટકા સાથે અને નીચે ની ટ્રે સાથે ફુલ સાધનો સાથે છે 🙏 ડિલિવરી જ્યાં જોઈએ ત્યાં સુધી થાય જશે 👍🚚 નો ટાઈમ પાસ 🫠
...વધુ વાંચો
Dhruv Purohit