Viren Nangas ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ખેતીલાયક ઉપજાવ જમીન વેચવાની છે
ખેતીલાયક ફળદ્રુપ જમીન વેચવાની છે ડામર રોડ ટચ
ગામ પાલડી તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ
૧૫ વિઘા (ફૂલ પાણીવાળી જમીન ૧૧૦ હાથ કૂવો ૧૨ hp નું પ્રાઇવેટ લાઇટ કનેક્શન ,ત્રણ મોસમ લય સકાય તેવી ગામ ને અડી ને લોકેશન વાડી જમીન, રહેણાક માટે પાકું મકાન જ્યોતિગ્રામ લાઈટ કનેક્શન , ૩૨૦ નારિયેળી 3 વર્ષની ,450 આંબા આ વરસે વાવેતર કરેલ છે, વાડી ફરતે દિવાલ તેમજ ફેન્સીંગ તાર લગાવેલ છે.