Dharmesh Kandoriya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મોડલ 2025
ઓનર 1
ફુલ વીમો
હાલેલી 500
ખોટા ફોન કે મેશેજ કરવા નહી
ગાડી જોય ને કીમત કરવી
પૈશા ની જરુર છે એટલે તાત્કાલિક વેચવાની છે
ભાવમા થોડો ઘણો ફૈર ફાર થાશે