કુલ 4 વેસવા ની છે
1 હોડકી છે પેલુ વેતર ગાભણી છે 6 મહીનો ગાભ નો હાલે છે
2 ખડેલી છે ગાભણી છે 4 મહિના થયાં છે ગાભ ના 5 મહીનો હાલે છે
1 ભેંસ છે 8 મહીનો ગાભ નો હાલે છે દોવાદે છે કોઈ ભાઈ ને લેવા ની ગણતરી હોય તો ફોન કરો ભાઈ કીંમત બધાં ની અલગ અલગ છે લેવા ની ગણતરી હોય તો ફોન કરો ભાઈ ખોટા ફોન કરવા નય
...વધુ વાંચો
Ranjit Odedra