Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
પોરબંદર
આપવાની છે
કેશુ કડછા
Jul 23 '25 09:16 PM
આપવાની છે
કેશુ કડછા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આપવાની છે
₹ 55000
સ્થળ : કડછ,પોરબંદર
View All
શેરડી ઘાસ માટે
શેરડી ઘાસ ચારા માટે 9227878378
...વધુ વાંચો
કૌશિક પરમાર
2
2 vatar
...વધુ વાંચો
Pradipsinh Dodiya
આ ભેંશ વેચવાની ની છે
આ ભેંશ ત્રીજું વેતર વ્યાસે છે આ ભેંશ 25 દિવસ ની કાશી છે
...વધુ વાંચો
Bhavan Ulava
1 varsh niyu se
2 be padiyu se
...વધુ વાંચો
Nilesh Bhai Karavdara
ખડેલી
ખડેલી
...વધુ વાંચો
Jaydip Pampaniya
ખડેલી વેચવાની છે
ખાલી ખડેલી વેચવાની છે 4 દાતે ઊંચાઈ લબાઈ પૂરી સાડા તન વર્ષની છે કીમત 65 લેવાં વારા જ ફોન કરે ખોટી અની કાઢવી નય
...વધુ વાંચો
બાદલ ભાઈ આહીર
ભેંસ વેચવાની છે પેલુ વેતર છે
10 મોં મહિનો સાલૂ છે કચ્છી ભેંસ છે 65000 વેચવાની છે 15 થી 20 દીવસ ની કાસી છે
...વધુ વાંચો
Sunil Solanki
ભુરી ખેડલી લેવાની છે
ભૂરી ખેડલી લેવાની છે મહિના દિવસની કાચી હાલે સાટામાં કાળી ભેંસ છે એક મહિના દિવસની કાચી પેલું વેતર આ નંબરમાં ફોન કરો
...વધુ વાંચો
Syambhai Vasara
ખડેલા વેચવાના છે
ખડેલા વેચવાના છે ઠાલા છે એક ચાર વર્ષનો છે અને બીજું ત્રણ વર્ષનું છે અને બંને ભેગા આપવાના છે અને એકદમ સીમાડુ અને એકદમ રૂપારા પણ છે કિંમતમાં બહુ લાંબો ફેરફાર નહીં થાય માત્ર આનંબર પર ફોન કરવો 9898994630 વિડીયો સિસ્ટમ ઉપલબ્ધ નથી
...વધુ વાંચો
Pravin Gadhavi
ગાભણ ભેંસ
8 મહિનાની ગાભણ ભેંસ
...વધુ વાંચો
Lalu Bharwad
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે પેલું વેતર છે ઘરની ખડેલી છે ૩૦ તારીખે દશ મહિના પુરા થાય જાફરાબાદી ખડેલી છે આ નંબર પર ફોન કરવો 9978712540 વિરમભાઇ કિંમત એક લાખ ને પંચા હજાર
...વધુ વાંચો
Umesh Vala
મશીન
ઓપનર માટે મશીન લેવા નુ છે
...વધુ વાંચો
Bhima Nandaniya
3 જો વેતર
7 લીટર 2જા વેતરમા 9 મહિના 10દિવસ નિ ગાભણી
...વધુ વાંચો
નારૂ ગઢવી સુમણીયા
4 વેતર વિહા છે
8. 10 દીવસ મા વિયાય છે પેટ આચર ની 100 % જવાબ દારી સાટા પણ કરસુ સારી ભેસ હોયતો ફોટાકે વિડીયો મોકલવા મા નય આવે
...વધુ વાંચો
Axay Solanki
ભેસ વેસવાની સે
સાવ સોજી સે આઠ મોં મયનો ઘાભણી સે અતીયારે દોવા દેય બે લીટર દૂધ આવે ત્રણ આસર સે કીમત પાસથ હજાર સેક કરાવી લેવાની સૂટ
...વધુ વાંચો
Mori Muru
dodh mahina ni var chhe
1 vetar viyashe
...વધુ વાંચો
Sajan Gadhavi
ભેંશ
ભેંશ વેચવા ની છે ૧૫ દીવશ ની કાશી
...વધુ વાંચો
જીવા હરદાસ કારાવદરા
પેલવેતરી ભેસવેશવાનીછે
પેલવેતરી ખડેલી વેચવાની છે વીશદીવશનીવાર છે લંબાઈ ઉશાઈપુરી
...વધુ વાંચો
કેશુભાઈ કેશવાલા
vechvani
4 વેતર ગાભણી 9 મહિના 20 દિવસ 9 લીટર દૂધ 1 ટાઈમ નું 15 20 દિવસ કાધસે
...વધુ વાંચો
Manish Gorad
ભેંસ વેચવાની છે
ભેસ વેચવાની છે.. ચોથું વેતર વ્યાસે.. વિયાવાને દસ-બાર દિવસની વાર છે.. આગલા વેતર માં પાંચ લીટર દૂધ હતું.. .. કીમતમાં બહુ ફેરફાર થશે નહીં..
...વધુ વાંચો
Ismal Otha
ભેસ
ભેસ દેવાની સે 10,12 દિવસ વાર સે 10, લીટર દૂધ છે એક ટકનું
...વધુ વાંચો
Udaybhai Khuman
ભેસ વેચવા ની છે
બે ભેંસો વેચવાનીછે આઠ મયનાની ગાભછે સાવ સોજીછે 8320882753
...વધુ વાંચો
Dadu Bhai Ahir
ભેંસ વેચવાની છે
૧૫ દિવસ ની કાસી છે
...વધુ વાંચો
Vikrambhai Bhukan
पेलीयात खडेली वेसवानी से
20 25 दीनी कासी
...વધુ વાંચો
भाया भाई गोजीया
ભેસ
ભેસ વેચવાની છે ગાભણી ભેસ છે એક મહિના મા વીણા સે
...વધુ વાંચો
Hasam Bhai Notiyar
ગાય તથા ભેસનુ તાજુ ઘી
🛄 1 kg /1800₹ 🛄 2 kg /3500₹ 🚛Order Whotsapp : 📱+91 97144 36144 💸CASH ON DELIVERY 🕒Will get it in 10 days 👨🌾 Owned by :- Ramesh Ahir
...વધુ વાંચો
Nayan Ahir
2પાડા 1પાડી દેવાનાછે
9978696723
...વધુ વાંચો
Suleman Girnari
3જુ વેતર
9મો મહીનો છે
...વધુ વાંચો
Keshu Khunti
10 12 દિવસની કાચી છ છ લીટર દૂધ
દસ-બારદી ની કાચી તમામ જવાબદારીની સાથે આપવામાં આવશે 6 લીટર દૂધ ત્રીજું વેતર વ્યાવવાની છે
...વધુ વાંચો
Khima Bhai Chavda
બીજું વેતર બીજા વેકેશનમાં ક
કાસા/5/7
...વધુ વાંચો
Vijay Goraniya
મોબાઈલ નંબર 9925631269
ભેંશ 10થી 15 દિવસ માં વયાવાનિછે . દૂધ 7.5 લીટર ઍક ટાઈમ નું છે ફૂલ જવાબ દારિ થિ દેવાની છે
...વધુ વાંચો
માધવ પરમાર
ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતર પાંચ દિવસની વિયાણેલ વગર પારૂયે દોવાની 7 લીટર દૂધ એક ટાઈમ નું
...વધુ વાંચો
Nathu Bhai Ahir Gojiya
ભેંસ વેચવાની છે
બીજા વેતરમાં વીસેક દિવસ મો 6354918099
...વધુ વાંચો
નથુ કારેથા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 4 વેતર 10લીટર દુધ ચાર આચેરે ચોખિ
...વધુ વાંચો
Sanjay ખોડભાયા
અખંડ ખડેલી છે
તન વરસ ની છે વેચવાની છે
...વધુ વાંચો
Kunj Parmar
ત્રીજું 3વેધર ત્રીજું વેતર ગામની છે
જે જવાબદારી આ અસરને મહિના દીની કાચી છે જવાબદારી ફૂલ
...વધુ વાંચો
દેવો કટારા
બીજું વેતર
બીજું વેતર ખડેલી દસ દિવસની કાચી બધી જાતની જવાબદારી ઉંચાઇ લંબાઈ પૂરી કીમત ૧૨૦૦૦
...વધુ વાંચો
માલદે ડાભી ભરવાડ
ભેંસ વેસવા ની છે
10 મહિનો ગા ભ ની છે ફૂલ જવાબદારી 10. લીટર દૂધ ની જવાબદારી
...વધુ વાંચો
Vipul Chavda
ભેંસ લેવાની છે
ભેંસ લેવાની છે 10 થી 15 દીવસમાં વૈય એવી હોય તો વીડિયો મોકલો
...વધુ વાંચો
Raju Ahir
જાફરી.ડોઢવરચની
બેઆચરી.જનમની
...વધુ વાંચો
નાગદાન જાદવ
આપવાની છે
આપવાની છે
...વધુ વાંચો
કેશુ કડછા
ભેસ ત્રીજુ વેતર વેચવાની છે અને આકાશ
, દસ દિવસની દસ દિવસની કાચી છે 7 લીટર દૂધ તું આગળ આવેતરમાં આવેલા 9909569152
...વધુ વાંચો
Jaydipbhai Dhadhl
15 divas ni varse viyavane
badhi javabdari se dudh 10 .10 se
...વધુ વાંચો
Anirudhsinh P Jadeja
ભેંસ વેચવાની છે મો 9328395421
ચોથું વેતર સાતમો મહિનો ગામ પતરાપસર જિલ્લો જુનાગઢ તાલુકો જુનાગઢ
...વધુ વાંચો
Hardik Bheda
ભેંસ છે ગાભની બીજું વેતર
10 મો મહિનો ગાભની 2જુ વેતર 7 લીટર દૂધ હતું કિંમત૧૪૦૦૦૦ કિંમત
...વધુ વાંચો
Hareshbhai Kathad
ભેંશ
ખડેલી વેચવા ની પેલું વેતર પાચ દીવશ ની વાર વીડિયો મોકલવામાં નય આવે
...વધુ વાંચો
મેરૂ ભાઈ કંડોરીયા
બે ભેંશ વેચવાની છે
(૧)પેલુ વેતર વ્યાસે ૫(પાંચેક) દિવસની વાર છે.(૨)બીજી ભેંશ ઠાલી છે.જેને લેવી હોય તે જ ફોન કરશોજી.
...વધુ વાંચો
નિલેષભાઈ છુછર
સનધણ ભેંસ વેચવાની છે
સનધણ ભેંસ વેચવાની છે 3 જુ વેતર 10 દિવસ ની કાચી 7 લીટર દુધ બધી જવાબદારી થી દેવાની છે કિંમત મા થોડો ધણો ફેરફાર થસે લાંબો નય ખોટા ફોન મેસેજ નો કરવા🙏🏻
...વધુ વાંચો
Vanani Ranjit Bhai
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ