Rathod Praful ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ભેંસ વેચવાની છે એક ત્રીજું વ્યાસે બીજી ચોથું વ્યાસે પેલી ભેંસ ને સાડા8 મહિના થયા
બીજી ભેંસ ને 20દી માં વ્યાસે
પેલી ની કિંમત 90હજાર
બીજી ની કિંમત80હજાર
બેય ભેગી લેવી હોય તો 160000
એકલાખ સાઇઠ હજાર
9023975214