Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
પોરબંદર
ભેંસ વેચવાની છે
Ramesh Makwana
Jul 23 '25 05:26 AM
ભેંસ વેચવાની છે
Ramesh Makwana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બધી જવાબદારી વારી ભેંસ આપી દેવાની છે. ભાવ માં થોડા જાજુ જ થસે મોબાઈલ નંબર = +91 82388 16955 પર ફોન કરો
₹ 110000
સ્થળ : આદિત્યાણા,રાણાવાવ,પોરબંદર
View All
વેચવાની છે
જાફરાબાદી પેલુ વેતર
...વધુ વાંચો
Ramji Dabhi
ભેંસ લેવા ની છે
૨થી૩વેતર માં ૧૫ દિવસ ની વિયાયેલ ૧૧થી૧૨લિટર દુધ હોય તેવી ફોટાઓ અને વિડિયો મોકલવા
...વધુ વાંચો
Jayesh Sakariya
સવદાસભાઈ
ભેસવેસવાનીછે ચોથોવેતર એકમનોવાછે
...વધુ વાંચો
Savdash Karmur
સાડા 3 દૂબ બેય ટેમ
સાર ટાણા દોવરાવવાની સૂટ સાડા 3 સાડા3 લીટર દૂધ કરે ખાણ માથે દોવાદેય દોયે સોજી ભેસ સાવ સોજી સે કીમત ફાયનલસે બાકી નથી આપવાની. પાસી ફરીગલ સે પાડે
...વધુ વાંચો
રામશી મોકરીયા
ભેસ વેચવાની છે
2 વેતર ની છે 9978872726 ગોવા ભાઈ
...વધુ વાંચો
Govabhai Karangiya
ભેસ વેસવાની છે
2 વેતર 15 દિવસ વીયાન પારુ મરીગયુ 6 લીટર દુધ હાજર બને ટાણા જવાબદારી સાથે દેવાની છે
...વધુ વાંચો
Kanatibhai Dhakhada
પાડો વેસ્વાનો સે
8 મહીના નો સે
...વધુ વાંચો
Soning Sindhav
ભેંશ અને પડી
ભેંસ 22 દીની કાચી છે પાડી 2 વર્શ ની છે
...વધુ વાંચો
Kamlesh Bhatt
ભૈશ વેચવાનિ છે
ભૈશ વેચવાનિ છે પેલું વેતર ખડૈલિ છે ઉચાય લંબાઈ પુરિ દશ બાર દિવસ નિ કાચિ છે મો,6351731325
...વધુ વાંચો
વાહિદ દલ
ભેંસ વેચવાની છે પેલા વેતરણમાં છે
ભેંસ વેચવાની છે પેલા વેતરણમાં છે વીસ દિવસ ની વાર છે
...વધુ વાંચો
Arvind Kadavala
ભેસ વેસવાની છે
ભેસ સોથાવેતરમા છે
...વધુ વાંચો
Harshukh Bhai Kamaliya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ૩ વેતર વીયાસે ૧૦ મોમહીનો હાલે આગલા વેતર માં સાત લીટર દુધ હતું
...વધુ વાંચો
કરણ કારીયા
પાડો
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
નાયા મકવાણા
ભેંસ વેચવાની છે
9 મહીના ગાભણ
...વધુ વાંચો
Karu Bhai Odedra
ભેસ
ભેસવેસવાનીસે,પેલાવેતરનીવિયાનલનીસેપાડી,દુધ,૪,લીટર,કી,૭૦૦૦૦,ગાભનહોડકીગોરલ,કી,૨૦૦૦૦,બીજીબનીખડેલીબેવરસની,કી,૨૫૦૦૦,મો,૯૭૨૩૭૭૯૬૩૩,ગઢવીરાણાભાઈ
...વધુ વાંચો
Ranabhai Gadhvi
5 વેતર વિયા હે
15 દિવસ ની કાસી છે
...વધુ વાંચો
Mer Karavadara
ભેંસ
8 મહિનો ચાલુ છે 5 દિવસ થી દોવાનું મૂક્યું દૂધ 8 8.5 એક ટાઈમ નું બધું જાત ની ગેરંટી પાડરુ વગર પણ દોવા દેય અને. સાવ સોજી કિંમત કોઈ ફેરફાર નય થાય
...વધુ વાંચો
Bharat Sagarka
10 દિવસ ની વિયાણલ
આ ભેંસ વેચવાની છે whatsapp નંબર 8200818056
...વધુ વાંચો
Jagu Chavda
9327847323
ભેંસ વેચવાની છે 15દિવસની કાચી 3આસળી છે 3 વેતર પુરી જવાબ દારી
...વધુ વાંચો
Axit Vala
ભેસ વેચવાની છે
પારેટ ભેંસ છે સવારે પાંચ લીટર દૂધ છે એક ટાઈમ દો આપે છે ઘાભની કોઈ જવાબદારી નહીં દોવામાં સોજી કિંમત 57000
...વધુ વાંચો
દેવરાજ ધ્રાંગીયા
ભેસ વેસવાનિ છે
ત્રિજુ વેતર વયાછે 1 મહિનાની કાસિ ત્રણ આસરિ છે
...વધુ વાંચો
Partap Kathi
ભેંસ 1 વેતર
6 date જ છે પેલું વેતર લંબાઈ ઊંચાઈ પૂરી ગામોની જવાબદારી 25 di ni કાચી
...વધુ વાંચો
Hiren Mori
2ખડેલી છે
2 ખડેલી લેવા ની છે 2 ખડેલી ને 4 મહિના થયાં છે ગાભ ના લેવા ની ગણતરી હોય તો ફોન કરો ભાઈ કીંમત લખેલી છે તેમ ફેરફાર થાસે વિડિયો મોકલવામાં નય આવે
...વધુ વાંચો
Ranjit Odedra
પાડો 3 વારાનો
3 વારાનો
...વધુ વાંચો
Pavan Kandoriya
પેલુ વેતર છે
૫ મહિના ગાભ ચેક કરવા ની જવાબદારી.
...વધુ વાંચો
Rakesh Laiya
ખડેલી વેસવાની સે
બિજૂ વેતર મયના દિવસ નિ કાસી
...વધુ વાંચો
વિક્રમ ભાઈ ઓડેદરા
ભેંસ વેતર 4
8 મહિનો હાલે દૂધ 7 8 ની જવાબદારી થી દેવાની સે કોઈ જાતનો ફોલ્ટ નીકળે તૉ પસી મૂકી જવાની જવાબદારી થી દેવાની સે મોં 7990688437
...વધુ વાંચો
Rohit Vaja
પાડી વેચવાની છે
2 વર્ષ ની પાડી વેચવાની છે કિંમત ફિક્સ છે ભાવ મા ફેર ફાર નઈ થાય
...વધુ વાંચો
Arvind Sinh Chudasama
પાડો બીજો વાડો નો સે
મારવાની ફરવાની ફુલ જવાબદારી
...વધુ વાંચો
ગલા ભાઈ મોરી
બેસવાની છે ખરેલી
ખરેલી બેસવાની છે બેમહિના થયાં ગાભણ છે 9638170979
...વધુ વાંચો
જનક આર ભલગરીયા
3વેતર
8 દીની કાચી છે 4આચર ચાલુ છે પુરી જવાંબદારી 5લીટર દુધ
...વધુ વાંચો
Kheraj Movar
પાડો વેસી નાખવાનો છે પહેલા વાળાનો
ચાર વરસનો પાડો છે
...વધુ વાંચો
ભાવેશ રાડા
ભેંસ વેચવાની છે
વેતર 2 વિયાસે 15 દિવસ ની વાર સે ગયા વેતર માં દૂધ 7 લિટર દૂધ હતું ગરમી આચર ની ચોખી છે કિંમત રૂ એક લાખ પાતરિસ હજાર લેવાની ગણતરી હોય તો ફોન કરવો કિંમત જોયા પછી થોડોક ફેરફાર થાસે 1350000 હાડ ગજું પુરૂ સે
...વધુ વાંચો
રાણાભાઈ ઓડેદરા
ભેસ વેચવાની છે
ભેસ વેતર 2. 9 દિવસ વીયાગય છે નીચે પાડી છે
...વધુ વાંચો
Bhana Dasa
ભેંસ વેચવા નીછે
5.7 દિવસ ની કાચી હાદ ગજું પુરુ 4. વેતર 🙏
...વધુ વાંચો
Kanabhai Sindhav
આ પાડો વેચવાનો છે જાફરાબાદી ભેંસ નો
આ પાડો વેચવાનો છે
...વધુ વાંચો
હસનખા બેલીમ
railway track Swami service Divas
9327999720
...વધુ વાંચો
Bhanubhai Parmar
ભેશ વેસવાનીછે
૧૦ મોમહીનો સાલે ૩ જુવેતરવીયાછે
...વધુ વાંચો
Devabhai Ambaliya
ભેંસ વેચવાની છે
20 25 દિવસ ની કાચી છે, પેલુ વેતર ખડેલી છે , સાવ સોજી છે, તમામ જવાબદારી
...વધુ વાંચો
Jay Gadhvi
ભેંસ વેચવાની છે
bhesh vesvani se. 3ju vetar . dhudh.7 litar.20 divashni kashi mo.9726614396
...વધુ વાંચો
Bhavesh Kachot
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
કરણા ભાઈ કોડીયાતર
ભેંસ વેસવાનીસે. બધી જવાબદારી
બીજું વેતરવીયાસે. પદ રદીવસનીકાસી. પેટ આસરનીગેરેટી બાયું. છોકરાની. દોવાદીયે. સાવસોજી
...વધુ વાંચો
રાજ ઓડેદર
વિજય ભાઈ 7862892795
પેલું વેતરી ખડેલી વેચવાની છે 9 મહીનો હાલે શીગડે કુંપરી છે સાટા માં પારેઠ કાંસા ગાભની બેસું ચાલે
...વધુ વાંચો
Vijay Bhai Bhariya
પેલુ વેતર
ખળે વેચવાની છે વેતર પેલુ ૧૫ ૨૦ દિવસ ની કાચી ઉસાય લંબાઈ સારી
...વધુ વાંચો
Bharat Patat
Panch Panch litre dudh
5 litre dudh 4 Mahina
...વધુ વાંચો
Ravi Chudhasma
ભેશ વેશવાની છે
બીજા વેતર ની છે 10 દીની કાશી છે
...વધુ વાંચો
Chauhan Rahul
પાડી વહેચવાની છે
જાફરાબાદી 2 પાડી વહેચવાની છે
...વધુ વાંચો
બાલુભાઈ દરબાર
ખડેલી
4 વર્ષ ની સે સારા વેલા ની સે
...વધુ વાંચો
Rathod Kumar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ