કેપ્ટ્ન મીની ટ્રેક્ટર
કેપ્ટ્ન મીની ટ્રેક્ટર વેસવાનું શે મોડલ 2014,15નું શે ફોર વહીલ ડ્રાય ચારય ટાયર માં તાકાત પાસળ ના ટાયર ગુડિયર ના આખા 40 થી 45ટકા આગળ ના 10 ટકા બેટરી નથી 12 હોસપાવર નું કમ્પની ફિટિંગ વન ઓનર ત્રણ વર્ષ થી મોટુ ટ્રેક્ટર લીધું શે એ માટે વેસવાનું શે
...વધુ વાંચો
ભીખુભાઇ ખીમજીભાઈ વઘાસીયા