श्री બાલાજી થ્રેસર મોડલ-2024
ડબલ એલિવેટર
1.કાંધુ પણ ઓટોમેટિક એલિવેટર દ્વારા જાય થ્રેસર માં
2.બીજું એલિવેટર ડાયરેક્ટ ટ્રોલી માં પાક જાય
બધા જ પ્રકાર ના શિયાળુ પાક નીકળે છે
એક દમ ચોખું નીકળે
3 કટર
બધા પાક ના ચારના છે
Daxrajsinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
શ્રી બાલાજી મલ્ટીક્રોપ થ્રેસર ઉંઝા
જીરા અને ચણા માં બેસ્ટ રિઝલ્ટ આવે છે એની ગેરેન્ટી અમે આપી છવી
સંપર્ક- 8401396996