કાળી ગાય વેસવા ની છે
ઓરીજનલ ગીર ગાય વેસવા ની છે
આખી કાળી છે
10 દીવસ ની કાસી છે
૩ વેતર વ્યાસે
૨ વેતર માં ૮.૫ લીટર દૂધ હતું
વ્યાય ત્યાં સુધી દોવા દેય
સાવ હોજી
બાયું સોકરા ને પણ દોય લેવાની સુટ
ટોટલ જવાબદારી સાથે આપવા ની છે
ફોટા કે વીડિયો મોકલવા મા નય આવે
કી.. ૧ લાખ ૧૦ હજાર
કીમત મા ફેરફાર થય જછે
ગામ સોનારીયા
માનસિહ ભાઈ
9924941148
...વધુ વાંચો
Manshih Chauhan