નાના મોટી 7 ગાયુ વેચવાની છે
નાના મોટી 7 ગાયુ વેચવાની છે
એક ગાય એક મહિના
ની વિયાણેલ છે વેતર ત્રીજું છે
બે અઢી લીટર દૂધ છે નીચે વાછડી છે
બીજી ગાય પાંચ મહિના ની વિયાણેલ છે
વેતર ત્રીજું છે નીચે વાછડો છે
ત્રીજી ગાય પેલું વેતર છે
બીજું પાંચમો મહિનો ગાભણ છે
અત્યારે બે બે લીટર દૂધ કરે છે
સોથી ગાય વેતર ચોથું છે
5 દિવસની કાચી છે
ત્રણ આચાર છે એક બંધ છે
એક ટાઇમનું સાત લીટર દૂધ છે
બે ગીર હોડકી લાલ ની ઉંમર
બે વર્ષની છે માંકડી ની
ઉંમર બે વર્ષની છે
7 ગાય ની 110 હજાર છે
કિંમત માં ફેરફાર થઈ જાય છે
તાત્કાલિક વેચવાની છે
...વધુ વાંચો
રોહિત ભાઈ સિસોદિયા