Kano Kyada ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
14 વીઘા ની ડ્રિપ છે 1 વર્ષ જ વાપરેલ છે 60 ની જાળી ની છે અને ઓરિજનલ નેટાફિલ કંપની ની છે જે કોય ને લેવી હોય તે 6351279263 પર કોલ કરવો કિંમત 120000 ફિક્સ છે