Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
જામનગર
24 વિઘા ની ટપક વેચવાની
બિપિન ભાઈ જોગલ
Jul 12 '25 11:29 AM
24 વિઘા ની ટપક વેચવાની
બિપિન ભાઈ જોગલ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
260 બંડલ 16mm નળી કિંમત:-60000 3 નું ડિશ વાળું ફિલ્ટર કિંમત:-12000
₹ 60000
સ્થળ : વાવડી,લાલપુર,જામનગર
View All
વિંધ્યા એગ્રીટેક
➡️HDPE ISI PIPE ➡️ફુવારા પાઈપ અને ફુવારા સેટ ➡️બોરમાં ઉતારવાના પાઈપ ➡️જમીનમાં પાથરવાના પાઈપ
...વધુ વાંચો
Vindhya Agritech
લેન વેચવાની છે
ફુવારા લાન વેચવાની છે ફુવારા ના કટકાઅને નોજલ
...વધુ વાંચો
વિજયભાઈ રાણાવાયા
ટપક પદ્ધતિ વેચવા ની છે
નેટાફેમ કંપની છે...16.m.m.સવા ફૂટે ડ્રિપર વાળી ટપક પદ્ધતિ વેચવાની છે...15..વીધા ની છે એક સીજન તરબૂચ 🍉. ની વાપરેલી છે... એક ત્રણ નું ડીસ ફીલટર છે અને 15.કાળા પાઈપ છે અને .બે .વાલ.બધુ સાથે વહેંચવા નું છે..ફુલ જવાબ દારી.નેટાફેમ કંપની છે....
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
2 નો રસો
2 ના રસા ના સાટા કરવા ના છે સામે અઢી નો રસો જોયે છે 2 નો રસો 250 ફૂટ છે અને સાડા બાર કેજી છે
...વધુ વાંચો
Suraj Bhai Joshi
કોઇનીટપક વેચાવહોયતોકેજો
કોઈની ટપક વેચવું હોય તો કેજો તમારા સ્થળે આવીને લઈ જાશે સારા એવા ભાવ આપશે ખેડૂત મિત્રો કોઈપણ ને વેચવાની હોય તો અમારો કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
Manoj Bhai Makwana
જૂની ટપક નડી જથ્થાબંધ લેવાની છે
જૂની અથવા સેકન્ડ ટપક પદ્ધતિ કોઈ પણ ખેડૂત ભાયો પાસે વેચવાની હોય તો અત્યારેજ ફોન કરો ને સારા એવા ભાવ મેળવો જેવી કન્ડીશન એવા ભાવ આવશે... મો...6352772170
...વધુ વાંચો
ક્રિષ્ના ઇરીગેશન
ટપક નળી વેચવા લેવા
ટપક પદ્ધતિ જથ્થાબંધ લેવાની છે...90...80....40...65....70....90.... એક કીલો ના ભાવ...4000...3500....1500.,.3000.... રૂપિયા એક વીઘાના ભાવ આપીશું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારે સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
ટપક પદ્ધતિ વેચવા માટે
60..60.60...60...60...60... રૂપિયા એક કીલો ટપક પદ્ધતિ નો ભાવ આપીશું... અમારી પાસે થી ચાલુ કંડીકસ ટપક પદ્ધતિ તમારે લેવા ની હોય તો.. ભંગારની ટપક પદ્ધતિ નો .60..60...60... રૂપિયા આપી શું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા..
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
હેડ યુનિટ
નેટાફીમ કંપની નુ હેડ યુનિટ સાથે હાઈડ્રો સાઈક્લોન ફીલ્ટર
...વધુ વાંચો
સંજય મકવાણા
ટપક પદ્ધતિ વેચવા ની છે
બગીચામાં વાપરવા માટે ટપક પદ્ધતિ વેચવા ની છે....16..m.m...નેટાફેમ કંપની છે અને... તરબૂચ 🍉🍈 ટેટી તેમજ અન્ય પાક માં વાપરવા માટે સારી અને સસ્તી. ટપક પદ્ધતિ મલી જશે....ભંગાર ની ટપક પદ્ધતિ નો ભાવ...45... રૂપિયા એક કીલો આપી શું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે... ....
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
Juni drip Nadi Betwa mate contact
Juni tapak Nadi Betwa mate contact karo Juni top karo junior drip Leva mate Pathar
...વધુ વાંચો
Vijay Makvana
જૂની ટપક કોઈને વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવું હોય તો કોઈપણ ભાઈઓને દેવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
નવી ટપક
દરેક પાક માં ચાલે.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ડિપ ના બંડલ વેચવાના છે
જૈન કંપની ના છે નવે નવા પેક બંડલ છે 500 મીટર 16 m.m. ના છે 10 બંડલ છે મો.નં 8780115750
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
phuvara
18 phuvara 3 na nava vaprel nathi
...વધુ વાંચો
Kalpesh Ranpariya
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીશન ટપક પદ્ધતિ વેચવા ની છે... અને કોઈ પાસે ભંગાર ની ટપક વેચવા ની હોય છે....70....70...70... રૂપિયા એક કીલો ભાવ આપીશું..... અમારી ટપક ની ખરીદી કરો તો.....70.. રૂપિયા એક કીલો ભાવ આપીશું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે... રંગપર...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
9909133315
7.5. સિંગલ ફેસ મોટર
...વધુ વાંચો
ભરત ભાઈ ભાટીયા
motr
કોઈપણ સેકંડ મોટર લેવા માટે
...વધુ વાંચો
Ranpariya Jayshukh
ટપક પદ્ધતિ લેવા ની છે...
70...70...70.... કોઈ પણ પ્રકારની ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો 70.70.70....રૂપીયા. એક કીલો ના ભાવ આપીશું...સામે અમારી પાસે થી ચાલુ કંડીકસ ટપક પદ્ધતિ લેવા ની હોય તો... તમારી ટપક પદ્ધતિ ના સારો ભાવ મેળવો...... અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે... જામકંડોરણા.....70..70...70...
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
ટપક નડી જૂની કે નવી વેચવા કે લેવા
ટપક નડી જૂની તથા નવી લેવા કે વેચવા માટે અમારો સંપર્ક કરો અમારી ખરીદી ઓલ ગુજરાત માં ચાલુ છે 365 દિવસ ફિલ્ટર સેટ પણ મલી જશે મો 9016797279 પીવીસિ પણ મલી જશે
...વધુ વાંચો
Dinesh Rathod
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીશન ટપક પદ્ધતિ વેચવા ની છે અને કોઈ પાસે ભંગાર ટપક પદ્ધતિ વેચવા ની હોય તો..60..60...60..., રૂપિયા એક કીલો ના ભાવ આપીશું... ભંગાર ની ટપક સામે અમારી ચાલુ કંડીશન ટપક પદ્ધતિ લેવા ની હોય તો...60.. રૂપિયા આપી શું.... અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે.. રંગપર
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ગોલ્ડન ડ્રીપ ઈરીગેશન
મરચી ના વાવેતર માટે ખાસ ચાર લીટર પાણી આપતી ડબલ હૉલ ડ્રિપ વસાવો હવે જોઈએ તેટલી ડ્રિપ મળી શકશે..કોઈ સબસિડી ની માથાકૂટ નહિ. ગોલ્ડન ડબલ હોલ ડ્રિપ
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ટપક નડી લેવાની છે
જૂની અથવા સેકન્ડ ટપક પદ્ધતિ જથ્થાબંધ લેવાની છે અમારી ખરીદી ઓલ ગુજરાત માં ચાલુ છે જેવી કંડીકસંન એવા ભાવ આપશું મો...6352772170
...વધુ વાંચો
ક્રિષ્ના ઇરીગેશન
પિયત ની ટપક નવી
તરબૂચ.ટેટી.કેળ.મરચી.તેમજ દરેક પાક માટે ડબલ હોલ ચાર લિટર વાળી ટપક લેવા માટે ફોન.ન.9099557513
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
7250. mesi
2017
...વધુ વાંચો
Raju Bhai Bodar
dava satvano tako
dava satvano tako 8153841296
...વધુ વાંચો
Vijay Vaja
10 hp
10 hp motor
...વધુ વાંચો
Sanjay Dharecha
જેની ટપક નડી વેચવા માટે કોલ કરો
June tapak Nadi Vaishno Mata contact karo June tatha Navin drip Leva Mata tatha bhetva mate Hamara contact karo ૪0 ૫0 60
...વધુ વાંચો
Vijay Makvana
NETAFIM 16mm ડ્રિપ
નેટાફીમ 16mm ૧૫ ઈંચે ડીપર, 2 વર્ષ વાપરેલ, બધા ડીપર ચાલુ, 110 રૂપિયા કિલો વેચવાની છે
...વધુ વાંચો
Bhaveshbhai Bhanderi
લાયન વેચવાની છે તણનછે
૧૪ફુવારા ૩વાકીયા ૩૮કટકા ૭૬૦ ફુટ નવું લાયન
...વધુ વાંચો
Khengar Chanpa
ટપક પદ્ધતિ વેચવા ની છે
નેટાફિમ કંપની 16 m.m.... નવા બંડલ વેચવાના છે.. એક પંડલ ની કિંમત... 3700.... ફિક્સ ભાવ છે.. 27 . બંડલ સાથે વેચવાના છે.. એક સાથે જોતા હોય તો ભાવમાં આપી દેવાના છે.....3700......500... મીટરના છે
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
વેચવાનુછે
5hp ની મોટર ને પંપ વેચવાના છે
...વધુ વાંચો
Kishan Ahir
તરબૂચ 🍉 વાવવા માટે જમીન રાખવાની
તરબૂચ વાવવા માટે ભાગીયુ રાખવાનુ છે અળધા ભાગે ડ્રીપ નળી છે
...વધુ વાંચો
Atul Dabhi
૫ ની મોટર ૭૦ ફૂટ લાઇન
૫ ની ફુલ પાણી કાઢે મોટર ૭૦ ફૂટ લાઇન ૨.૫ ની નવું stater
...વધુ વાંચો
Jayesh Maher
ટપક
20mm 500 મીટર ના 1 રોલ ના 2600
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
dava chatva no tako
mini trektar no che navo che nari automatic saklva nu che jova supasi gam
...વધુ વાંચો
Asvin Barad
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
raso
2.no.fulhevi.12.gej.100fut.
...વધુ વાંચો
હરેશ રબારી
2.5 no 10 kg bor no bambo 90 fit
ocho vaprel bhavmaapi devano che
...વધુ વાંચો
Dinesh Chopda
30 ની જાળી ની 20mm એક સીજન વાપરેલ ટપક ભુવા કંપની
ડ્રીપ લાઈન 20 mm 1.25 ફુટ 4 લીટર ફીલટર ફુવારા લાઈન 36 કટકા પીવીસી વાલવ ટપક નળી વીટવાનુ મસીન
...વધુ વાંચો
Kumar Khistariya
સોલર, ૫, એસપી સાલુ કન્ડિશનમાં છે
18 ફ્લેટ, ટક્ષર, કન્વેટર, આટલી વસ્તુ લેવાની છે, પાણી કાઢીને જોઈ લેવાનું
...વધુ વાંચો
વિનુભાઈ ઝીણા વાઘેલા
ટપક
દરેક પાક માં ચાલે ડબલ હોલ ચાર લિટર વાળી સસ્તી અને સારી
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટપક નડી જથ્થાબંધ લેવાની છે
જુની ટપક પદ્ધતિ કોઈ પણ ખેડૂત ભાયો પાસે વેચવાની હોય તો અત્યારેજ ફોન કરો...અમારી ખરીદી એક કિલો ના ભાવ 40 રૂપિયા થી 50 રૂપિયા છે.
...વધુ વાંચો
ક્રિષ્ના ઇરીગેશન
3 ની ફુવારા ની લાઈન વેચવાની છે .
15 ભુગરા છે.એક ભૂગરા નો ભાવ:-૫૦૦ છે. ક્લાસિક સ્પ્રિકલ પાઇપ કપની ના છે.
...વધુ વાંચો
Balu Bhai Kagda
ટપક પદ્ધતિથી લેવા ની છે
જૂની નવી ટપક પદ્ધતિથી લેવા વેચવા માટે મૉ્ 9265244401 બધા વેપારી કરતા્્્વીધા મા 100.રૂપીયા વધારે.અને.વજન.મા.2.રૂપીયા...વધારે..તાતકાલીક.ફોન ..કરો WhatsApp..9265244401
...વધુ વાંચો
Ajay Parmar
શિવ એગ્રીટેક
મલ્ચિંગ ફિલ્મ, ક્રોપ કવર, સ્ટીક, ફ્રુટ કવર માટે આમરો સંપર્ક કરો. 📍 ચૈતન્ય ઇન્ડસ્ટ્રીઝ એરિયા-2, ગંગા ફોર્જિંગ ગેટ, શાપર (વેરાવળ), જિલ્લો રાજકોટ.
...વધુ વાંચો
Sagar Mathukiya
ટપક પદ્ધતિ વેચવા ની છે
નેતા ફેમ કંપનીની ટપક પદ્ધતિ.નવા બંડલ વેચવાના છે... 16..m.m. સવા ફુટ....40... બંડલ વેચવાના છે.... એક બંડલ ની કીમત...2800.રૂપીયા....20..બંડલ કંપની પેકિંગ છે અને 20. બંડલ એક સીજન તરબૂચમાં વાપરેલ છે.... બધી ટપક એક સાથે વેચવાની છે.... લેવાની હોય તો મોરે મોરો આવી .... જય શ્રી રામ
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
Tapak ni nali levani se
Tapak paip fuvara bhangar ma aapva col karo
...વધુ વાંચો
Ali ઘુઘા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ