બીજા વેતરની ભેંસ વેચવાની
બીજા વેતર ની ભેંસ વેચવાની છે આજે રાતે વિયાણી નીચે પાડો છે પાડા ઉપર ધોવા દે બીજો વેતર જાણે બધી જવાબદારી થી આપવાની છે સાત સાત સાત લિટર કરશે ટોટલ જવાબદારી સાથે સાથે વેચવાની છે કોઈ પણ વસ્તુની એબ નથી જેને લેવાની ગણતરી હોય એને ફોન કરવો રૂબરૂ જોઈ જાવી કિંમતમાં ફેરફાર થઈ જશે આખી માહિતી વાંચીને ફોન કરવો
...વધુ વાંચો
પરેશ પંપાણિયા