Nilesh Bhut ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઝીંક + કોપર+ બોરોન +મેંગેનિઝ +મેગ્નેસિયમ +ફેરસ તેમજ સલ્ફર યુકત ગુજરાત સરકાર માન્ય (G-5) સોઈલ એપ્લીકેશન ગ઼ેડ ફર્ટીલાઇઝર જેને ૨.૫ કિગ઼ા પાયા ખાતર તરીકે તેમજ ૨.૫ કિગ઼ા. પાક ની ૩૦ થી ૪૦ દિવસ ની ઉંમરે નાખવા થી ખૂબ સારુ પરિણામ મળે છે. તેમજ (G-3) ગ઼ેડ માધવન માઈક્રોન્યુટ્રીયન્સ લિકવીડ પંપે ૪૦થી ૫૦ મિ.લી પાકની ફૂલ આવવાની અવસ્તાયે છંટકાવ કરવાથી ખૂબ સારુ પરિણામ મળે છે