4 ભેંસો ને એક દાવ પાડો વેચવા ના
1.3 વેતરભેસ 10 મો મહિનો 95
2.3 વેતર ની ભેંસ એક ટાઈમ દુવા દિયે છે ને 6 મહીના નો ગાભ 50
3. ભેંસ 4 વેતર ની 2.5 મહિના જેવો ગાભ 45
4 ભેંસ પેલું વેતર ભૂરી છે 7 મહિના નો ગાભ 70
5.મો પાડો દાવ પાડો છે 5 વર્ષ નો ભેંસો ફરે છે ધૂમ 35
લેવા ની ગણતરી હોય તો રુબરુ આવો
...વધુ વાંચો
Jesa Shihora