હાથી ગાડામાં બધે ખોરાકમાં આપેલ છે
ત્રણ ગોદલા વેચવાના છે એ પણ ફુલ હાલતો હોય એ પણ બે દાતે છે ત્રણે ત્રણ ગોડલા ટોટલ જવાબદારી થી વેચવાના છે કિંમતમાં પણ ફેરફાર કરી દેવું ભાઈ સાટા પણ કરીએ લેવા હોય તો ફોન કરજો એ ગોદલા ના સો હજાર રૂપિયા લેવાના છે એકના
...વધુ વાંચો
Kamlesh Faldu