Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
સનેડા લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
સનેડો વેચવાનો છે
Haresh Vira Bhai Karamta
Feb 23 '25 09:17 AM
સનેડો વેચવાનો છે
Haresh Vira Bhai Karamta ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
10.5 નું ગ્રેવીસનુ પેટી ઈનજીન છે અને સેલ્ફ ટાટ છે અને 3વિલ 4વિલ છે સનેડો અને દવા સાટવાનો પંપ છે કિંમત 1 લાખ છે
સ્થળ : ભાલપરા,પાટન વેરાવળ,ગીર સોમનાથ
View All
patlo vesvano se
pawartillar no patlo vesvano se
...વધુ વાંચો
Prince Chhuchhar
રીપર
રીપર વેંચવા નું છે
...વધુ વાંચો
રામ દિવરાણીયા
power Trillar સનેડો
પાવર ટ્રિલર નાવે નવું સે થોડક સમય ઉપયોગ કરેલ છે સાથે લોખડ,રબરના વિલ ,૫ ફૂટનો લોઢીયોં, ૪ દાઢા, ૩ મોર પગા
...વધુ વાંચો
Ajay Vala
vst power dealer 2022 model
એકદમ નવું કંડીશન એક હાથે હાલેલું મો 9727045830
...વધુ વાંચો
Lakhan Bera
સનેડો વેચવાનો છે
3 વર્ષ વાપરેલ છે
...વધુ વાંચો
Raghu Bhai Gohil
22 નૂ મોડલ
ટાગા સારા છે અને રેકડી વચવાનિ છે
...વધુ વાંચો
Ahir Hardik
પાવર ટીલર વેસવાનુ સે
2024 નું ગેરબૉક્સ વાળું મોડલ સે 7.5HP ડીજલ એન્જિન 3 મહિના વાપરેલ સે પાવર ટીલરની સાથે 5 ફુટ નો લોડિયો 3 મોરપગ 3 ડાઢા 5ફૂટની રાપ સદો પાટલો ઉભવાનો મોટો પાટલો લોખંડના અને રબરના બેય ટાયર સાથે આવશે
...વધુ વાંચો
Vishal Solanki
vst
Vst 2009 modal chalu complete
...વધુ વાંચો
Ketan Kandoriya
સનેડો વેચવાનો છે
સનેડો વેચવાનો છે સાવ કમ્પલેટ સારામાં સારી કન્ડિશનમાં છે
...વધુ વાંચો
Lakhu Khunti
હેવી સનેડો વેચવાનો છે
-10.5 નું હેવી turbo engine છે એકદમ નવો છે અને ખાલી 11 મહિના જ વાપરેલ છે હજી 12મહિના એન્જિન, હાઇડ્રોલિક અને બેટ્ટરી ની ગેરંટી બાકી છે - ફૂલ જવાબ દારી સાથે આપવાનો છે - 2024 નું મોડલ છે - અમરેલી ચિત્તલ ની બનાવટ છે - ટાયર પણ 90% છે - મહિન્દ્રા યુવરાજ ની હેવી સીટ નખવેલ છે - બોલેરા નું હેવી depression નખાવેલ છે - self start છે - એમાને એમાં 4ઈંચ ના ગાળાની નાની મોટી જારી થઈ શકે - કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી લેવાં આવો ત્યારે check કરવાની છૂટી છે - બાવડું નો ડગે એ માટે સાંકળ બનાવેલ છે નોંધ - હજી વેચાયો નથી વેચાશે તો જાણ કરવા માં આવશે ફોન કરવો નઈ 1 લાખ મા લેવો હોય તો જે આમાં કિંમત લખી છે એમાં લેવો હોય તો જ ફોન કરવો એમાં થોડો ઘણો ફેરફાર કરી આપીશું સનેડો લેવાં માટે 99744 28086 પર call 📞કરવો
...વધુ વાંચો
Karansinh Makwana
dk senado
160 ma vesavanose
...વધુ વાંચો
Rajesh Dodlya
ફુકની વેશવાની છે
3 કટર જાણી બધા છારણા સે
...વધુ વાંચો
Shailesh Ahir
શીંગડા ટ્રેક્ટર
મોડલ ૨૦૨૧
...વધુ વાંચો
ગોપાલ બોરખતરીયા
ટ્રેક્ટર વેચવાનું છે
ટ્રેક્ટર અને ટ્રોલી
...વધુ વાંચો
Prabhat Dabhi
છકડો રીક્ષા
7.5 નું એન્જિન BS2 કાગળિયા પૂરા છે Mo.8200029545
...વધુ વાંચો
Dipak Gadhavi
શનેડો વેચવાનો છે
ડીકેચેપીયન 2 વર્ષ
...વધુ વાંચો
રામદે ડેર
sanedo
લેવા માટે કૉલ કરો સનેડો વેસ્વનો સે સલેપ સ્ટારટ. એન્જી સારું સે. હાયડોલી સારી સે. બે વર્ષ વાપરેલ સે. બોલેરા નું ડિપ્રેસન સે...
...વધુ વાંચો
જીતુભાઈ શિયાળ
સિંગડા વાડું ટ્રેક્ટર
ટીપ ટોપ કન્ડીશન માં છે. પાના ની ટૂલ કીટ કંપની ની સાથે. 3 ફૂલ હેવી ને જુનવાણી લોઢયો સાથે. ભાયાવદર ની પ્રખ્યાત પાછળ ની રેકડી પણ સાથે. સાવ ચાલેલું નથી. જવાબદારી થી દેવા નું છે.
...વધુ વાંચો
હેત નાદપરા
છકડો રીક્ષા
છકડો રીક્ષા 2010 good complete complete
...વધુ વાંચો
Abjal Pathan
જ્યોતિ થ્રી વ્હીલ સનેડો.
ખેડૂતને અને જમીને અનુકૂળ આવે તે પ્રકારથી બનાવેલ હેવી અને ફુલ મજબૂત સનેડો ટ્રેક્ટર, ખરીદવા માટે સંપર્ક કરો. 15 જાન્યુઆરી થી 30 ફેબ્રુઆરી સુધી સનેડોમાં ઓફર ચાલે છે. જેથી કરી જે ખેડૂત ભાઈઓને સનેડો ખરીદવા માગતા હોય તે ખેડૂત ભાઈએ 30 ફેબ્રુઆરી પહેલા સનેડોનું બુકિંગ કરાવી આપવું. સનેડો ની વધુ માહિતી માટે આપેલ લિંક પર ટચ કરી પૂરો વીડિયો જુવો. https://youtu.be/rVjqftDf2V4?si=NoYXPmeTuP8Ygkgc
...વધુ વાંચો
જ્યોતિ થ્રી વ્હીલ સનેડો
સનેડો વેચવાનો છે
10.5 નું ગ્રેવીસનુ પેટી ઈનજીન છે અને સેલ્ફ ટાટ છે અને 3વિલ 4વિલ છે સનેડો અને દવા સાટવાનો પંપ છે કિંમત 1 લાખ છે
...વધુ વાંચો
Haresh Vira Bhai Karamta
ઓપનર. હલર
ગીતા કંપની નું છે 5 નું મસીન છે 2.5 નું ઓપનર છે ધાર કરવા નો સારણો છે બધું આપિ દેવા નું છે
...વધુ વાંચો
Akshay Bhola
સનેડો વેચવાનો છે રેકડો સાતી
૧૦.૫ નું એન્જિન ૫૪ નું એક્સેલ હાઇડ્રોલિક કન્ડીશન એક દમ સારા માં સારી ફૂલ જવાબદારી સાતી. દાઢા 6 , રીમાંનીયા 6 મો:૯૮૨૫૬ ૯૯૦૮૫
...વધુ વાંચો
Lagariya Atul
chichodo vechavano che
sav navo
...વધુ વાંચો
Dhana Bhai Sangani
રોયલ મીની ટ્રેક્ટર
🎈1વર્ષ ફૂલ ગેરંટી, 3વર્ષ ની વોરંતી 🎈 28ની જારી, 🎈વજન 450kg, 🎈ઓર્ડર મુજબ બનાવી આપશું🎈 કંટ્રોલ હાઇડ્રોલિક
...વધુ વાંચો
રૂમિત સિધ્ધપુરા
રીક્ષા વેચવાની છે
કાગળિયા બધા કમ્પ્લેટ છે 7.5 નું એન્જિન મોડેલ 2010
...વધુ વાંચો
Tejo Khint
150000
new
...વધુ વાંચો
Amit Patel
shingda vary tractor
3 varsh nu vaparel 6e
...વધુ વાંચો
Parbatbhai Bhatiya
સનેડો
10.5એનજન ગ્રેવીશ થ્રી વીલ એમરોન બે ટરી
...વધુ વાંચો
Jayeshbhai Vasiyani
45000
Mahipat mer
...વધુ વાંચો
Timba Mahipat Mer
શીંગળાવાળું ટ્રેક્ટર વેચવાનુ છે
શીંગળાવાળું ટ્રેક્ટર ડબલ બુસિંગ પાટલો તથા ટ્રોલી વેચવાનુ છે ટીપ ટોપ કન્ડિશન
...વધુ વાંચો
Karan Modedara
મેગા -t 15 હોર્સ પાવર નું
સિંગળાવારુ ટ્રેક્ટર વેચવાનું છે 15 હોર્સપોવાર નું છે રેંકડી ભેગી આપવાની છે મોડેલ 20-21 ઘરની ખેતીમાં જ હાંકેલું છે (ફોરવીલ ટ્રેક્ટર લેવું અટલે આપી દેવું છે ) ❣️કિંમત માઁ થોડો ઘણો ફેરફાર થાય જશે ❣️ 🙏લેવા ની ગણતરી હોય તોજ કોલ કરવો 🙏
...વધુ વાંચો
Ramesh Ahir
સીંગડા વાળું ટ્રેક્ટર વેચવાનું છે
કિલોસ્કર મોડલ 18 19 સાથે રેંકડી આપવાની
...વધુ વાંચો
Jayesh Ahir
sentro
modal 2012 cng onar 2 ac calu vimo calu anjin pavarfull oll tayar new
...વધુ વાંચો
Nilesh Kubavat
વેચવાનું છે
ટ્રેક્ટર વેચવાનું છે કિલોસ્કr
...વધુ વાંચો
Ravi Chavda
પથ્થર સપ્લાય પથ્થર સપ્લાય સપ્લાય..
પથ્થર સપ્લાય પથ્થર સપ્લાય સપ્લાય.. સપ્લાય.. પથ્થર સપ્લાય પથ્થર સપ્લાય સપ્લાય.... માળીયા હાટીના બધા ગામડા. વેરાવળ સિટી. તાલાળા સુધી.
...વધુ વાંચો
Dhiren Jora
રિપર કટીંગ મશીન
ઘંઉ બાજરો જુવાર મગ ચણા
...વધુ વાંચો
નવનિત રાઘવભાઈ મેંદપરા
ટીલટેક ટેકટર વેચવાનુ છે
2019 નુ મોડલ 3હાતી
...વધુ વાંચો
Chetan Vora
સનેડો વેચવાનો છે
7.5 નું ઇન્જિન છે
...વધુ વાંચો
Alpesh Sisodiya
riksha vechvani chhe
engin 7.5 nu
...વધુ વાંચો
પ્રદિપ પરમાર
શ્રીનાથજી એન્ટરપ્રાઈઝ - ઉપલેટા
VST શીંગડા વાળા જૂના ટ્રેક્ટર વેસવાનું સે મોડેલ.2018 કોલકી રોડ ઉપલેટા બાયપાસ મો.9737347002
...વધુ વાંચો
શ્રીનાથજી એન્ટરપ્રાઈઝ ઉપલેટા
વેશવાનુશે
મીકબીશી
...વધુ વાંચો
Lila Bhai Odedara
બાઇક માં સનેડો
કોઈ પણ બાઇક માં સનેડો બનાવી આપવામાં આવશે હાઇડ્રોલિક સિસ્ટમ રિવર્સ ગિયર ૨૮ થી ૪૨ ની જાળી વધુ માહિતી માટે અત્યારે જ સંપર્ક કરો
...વધુ વાંચો
ચામુંડા ખેતી ઓજાર Arvindbhai Dodiya
spender 2009
25000 sate sanedo hale bike hale
...વધુ વાંચો
Kuldip Bhai Dangar
સોનાલિકા મીની 20di
સારૂ સે
...વધુ વાંચો
Himat Sagar
રીક્ષા
પાનેલી મોટી 2009 મોડલ મો. 8469095550 160000
...વધુ વાંચો
Raj Dendpara
sanedo
4 tayar 3 ta
...વધુ વાંચો
Govind Rathod
રકસા વેસવાની સે
રકશા નુ ઈનજીનની હારા સે ભગારના ભાવમા દેવાની સે રનીગ હાકવા મા કય જોવુ ની પડે
...વધુ વાંચો
Dinesh Bhutiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ