Rayka Karashan ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેશવાની છે
ગાય 1 મયનાની કાશી છે
9 મયનો હાલે છે
ગાય નીરણ નથી એટેલે દેવી છે
ખોટુ કરી ને દેવી નથી બરોબર
બાકી કોય જાત વાધો નથી ગાય મા
આગલા વેતરમા દુધ 5 લીટર હતુ
વેતર 3 ત્રીજુ છે દોવા મા સાવ સોજી
કીમત 17000 હજાર રાખેલી છે
જોયા ને કીમત કેજો ગમે રજે તો માગવા ની