જીગર રાઠોડ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે ચોથુ વેતર. 15 20 દિવસની વિયાં એંગલ. ત્રણ લીટર ઉપર દૂધ નીચે પાટી સાવ સોજી. ગમે તેને દોય લેવાની સુટ ફુલ જવાબદારી છે આપ વાની છે કિંમત 45000 રાખેલ છે. તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ગામ કુકરાસ