મનુભાઇ સોલંકી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પાડો વેચવાનો છે. જે 2 વર્ષ નો છે .. કોઈ માલધારી ભાઈ ને લેવો હોય તો ફોન કરજો .બોવ સારો છે. કિંમત માં ફેર ફાર ની થાય .. કિંમત 12000 ફિક્સ છે... ખોટો ટાઇમપાસ ન કરતા ... 10000 માં માગી ગયા છે...