Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
salim ghugha
Umar Ghugha
Dec 22 '23 12:48 PM
salim ghugha
Umar Ghugha ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૧૦ દિવસ ની કાચી ૯ ૧૦ લીટર દૂધ
₹ 120000
સ્થળ : સેવક દેવડીયા,ભાણવડ,દેવભુમિ દ્વારકા
View All
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજુ વેતર છે 15 થી 20 દિવસ ની કાસી છે
...વધુ વાંચો
Jogidasbhai Sisodiya
બે ભેસુ વેચવાની સે
બે ભેસુવેચવાની સે એક 8.5 મહીના ની ગાભણ સે એકટાયમ દોવા દૈ સે બીજી ભેસ 5 મહીના ની ગાભણ સે એકટાયમ દોવા દૈ સે
...વધુ વાંચો
Bharat Nandaniya
આ ભેંસ વેચવાની સાટા માં ભેંસ પણ સાલ
આ ભેંસ વેચવાની છે બીજું વેતર છે વીસ દિવસ ની કાસી છે સાટા ભેંસ અથવા દાવ પોડો સાલછે
...વધુ વાંચો
Kanu Vaghela
chavda.d.k.9723062690
bashvashvanesh.4.vatar.5.5.dudh.95000
...વધુ વાંચો
Dinesha Chavda
ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે 3 વેતર વ્યાસે 8મહીનો ગાભણ હાલ 3, 3લીટર દુધ કરે
...વધુ વાંચો
રામદે ગોજીયા
ભેંસ વેચવાની સે
ભેંસ એક મયના ની વાર સે
...વધુ વાંચો
Pratap Odedra
2 પાડિયું વેચવાની છે
1.5 વર્ષની છે બેય લેવા વાળા જ ફોન કરવો કિંમત 1 લાખ
...વધુ વાંચો
અજયભાઈ ગીડા
ખડેલી વેચવાની છે
6 દાટે ખડેલી છે 7 મહીનાનો ગાભ છે હાડ વારી ફૂલ છે
...વધુ વાંચો
બાદલ ભાઈ આહીર
સાટા મા ભેસ હાલે
alto k 10 મોડલ 2011 cng petrol kamplet gadi સાટા મા ટેકટર અથવા ભેસ હાલે ભેસ સારી હોય તો
...વધુ વાંચો
Ram Bhai Maher
ભેંશ વેચવાની છે
6 6 લીટર દૂધ સવાર સાંજ ત્રણ મહિનાની વીયનેલ નીચે પડી
...વધુ વાંચો
રાજુ કોળી
ભેંસ વેચવાની છે.૨. જુવેતર
૬. થી.૮. દીવસનીકાચી
...વધુ વાંચો
Fulani Mustak
બીજા વેતની ભેંસ વેચવાની છે
આઠમો મહિનો ગાભણી છે
...વધુ વાંચો
વિજયભાઈ સોલંકી
2 ભેંસ વેચવાની છે
1) તાજી વ્યાનલ નીચે પાડો કિંમત 105000 2) પાંચ મહિના ગાભની હજી દોવા દિયે કિંમત 110000
...વધુ વાંચો
Jeeva Pindariya
પાડી
પાડી 2
...વધુ વાંચો
Mamadkhan Belim
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે દૂધ 4=5 લિટર છે 7 મહિના ની ઘાભણ છે ચેક કરાવી લેવાની છૂટ
...વધુ વાંચો
Harish Rada
bhesh
2 મહિના ની વિયાનેલ પારુ નાથી ખાના ઉપર દોવા 4/5 લિટર દુધા 2 વખત દોરાવી લેવા ની કિમત ફિકસ સે ભાઈ
...વધુ વાંચો
Lakhan Maher
Bhes levies parethi gabhni hale 4.5.6.7.8. Gabha hale Jafri joya
Bhes levies parethi gabhni hale 4.5.6.7.8. Gabha hale Jafri joya
...વધુ વાંચો
Badur Dangar
આ પાડો વેચવાનો છે
આ પાડો અઢી વર્ષ નો છે આ પાડો જાફરાબાદી ઓલાદ નો છે
...વધુ વાંચો
Bhavan Ulava
ભેંશ વેસ્વની સે
વેતર 2 2 મહિનાની વિયાનેલી સે સવારે 6 લીટર સાંજે 5 લીટર દૂધ આપે નીસે પાડી સે
...વધુ વાંચો
Ranjit Vala
bhesh
4 મહિના ની ગભણી સે હાલ માં 4 થી 4/5 લિટર દૂધ સે લેવી હોય તો જ ફોન કરો ભાઈ કિમત માં જાજો ફરફર નયા થાય
...વધુ વાંચો
Ram Rabari
ભેંસ
બે ખડેલા પેલાવેતરના. 1 ને 8 મો મહિનો. 2 ને 9 મો મહિનો. ટોટલ જવાબદારી વારા. ઉચાઈ લંબાઈ પૂરી
...વધુ વાંચો
Samat Ahir
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે પેલું વેતર છે ઉચાઈ લંબાઈ પુરી છે એક મહિનાની કાચી છે
...વધુ વાંચો
મનસૂખભાઈ કોડીયાતર
પેલું વેતર
1 મહિના ની વાર સે બધી જવાબ દારી લેવી હોય તો ફોન કરજો
...વધુ વાંચો
Hemat Karngiya
ભેશ વેશવાની શે
ભેશ વૈશવાનીશે બીજુ વેતર વાશે પેલા વેતરમા છ લીટર દૂધ એક ટકનુ હતુ વીશ પશી દીવસ ની કાશી આનબર મા ફોન કરો9586908982
...વધુ વાંચો
અચવીન કદાવલા
પેલુ વેતર ખડેલી.
ચાર માસ ની ગાભણ.
...વધુ વાંચો
Bhishibhai Ahir
આ ભેંસ વેસવા ની સે
બઘી જાત ની જવાબદારી સાર લીટર દૂધ પાસ મયના ની વીયાણલ સે ખોટા કામ પાસ માટે ફોન ન કરવા
...વધુ વાંચો
Rajashi Odedara
Vesva ne se
5 Litar Dhudh 2 ju vetar Gaju puru
...વધુ વાંચો
Sidhu Bhai Vala
Bhesh ane Khadeli vechva ni se
Jafrabadi Bhesh Unchai Lamabai Full 2 mahina ni vyanel niche pado 7.5 liter doodh kimat-151000 khadeli 8 mahina ghabni kimat-105000
...વધુ વાંચો
Nilesh Vala
પાડો લેવાનો છે
સારો દાવ પાડો લેવાનો છે
...વધુ વાંચો
નગા ગૌજીયા
3 વેતર વીયાસે
૧૩'...૧૪,,, કાસી. ૮,,,લીટર.કીમત..૧૩૦.. ...
...વધુ વાંચો
Keshav Modhavadiya
મગફળી નોપાલો વેચવાનો છે
તા પડધરી જી રાજકોટ ગામ જીલરીયા એક મણના 170
...વધુ વાંચો
Vraj Bhanderi
5 પડા વેવવાના છે
1.5 વર્સ ના છે
...વધુ વાંચો
Burja Toshif
ગીર ગાય વેચવાની છે
પેલું વેતર ઓરીજનલ ગીર છે 7 મો મહિનો ગાભણ છે. જેને લેવી હોય એ આ નંબર પર સંપર્ક કરે મો.9313027429 ખોટા ફોન કરવા નહીં
...વધુ વાંચો
Ram Dinesh
ભેંશ વેસવાની સે
3 જુ વેતર વ્યાસે 2 જા વેતર માં 7.5 લિટર દૂધ હતું લબાય ઉષાય પુરી
...વધુ વાંચો
Devshibhai Parmar
પાડો વેસવાનો છે
ઓરિજીનલ જાફરાબાદી છે કોઈ સાચવે તેમ નથી એટલે આપવા ના છે ફુલ જવાબદારી સાથે
...વધુ વાંચો
Siddharth Mori
વેશવાની
ત્રીજું વેતર
...વધુ વાંચો
ભાવેશભાઈ પટગીર
ભેંશ વેચવાની સે
ભેંશ વેચવાની સે 4 વેતર સે નીચે પાડો સે એક ટાઇમ નું 5 લીટર દૂધ સે સાવ સોજી સે 4 મહિના ની વિહાનેલ સે
...વધુ વાંચો
Anirudh Bhai Kathi
ભેંસ વેચવાની છે
ભેસ વેચવાની છે. બીજા વેતરની છે.સારી ભેસ છે છ માસ પુરાં થઈ સાતમો ચાલે જો કોઇને લેવાનું હોઈ તો ફોન કરો. મહેરબાની કરી . મો.6355650550
...વધુ વાંચો
Desur Karmur
ભેસ વેચવાની હે
ભેસ વેચવાની હે 8 મહીના ગાભણ હે દોવા દે બે ત્રણ લીટર દૂધ આપે
...વધુ વાંચો
Sanjay Makvana
ભેંશ વેચવાની છે
બીજું વેતર દસ દિવસમાં વ્યાસે નવ લીટર દૂધ
...વધુ વાંચો
Jagdish Dangar
કાનતી 93 માડવિ વૅચવાની છૅ બીમા
15 ઉતારૉ
...વધુ વાંચો
Lagdhir Chandravadiya
ભેસ વેચવા ની છે
ત્રીજુ વેતર ૧ મયનો20દીવસ કાચી છેઃ 6લીટર દુધની જવાબ દારી ગરમી આસર ની જવાબ દારી કીમત95000
...વધુ વાંચો
Vipul Solanki
ભેંશ વેચવાની છે
3 જા વેતર નિ ભેંસ અપનવાની છે 6 ઠો મહિનો હાલે દોવામાં સાવ સોજી ફૂલ જવાબદારી વારી ભેંશ છે 7લીટર દૂધ હતું આગલા વેતર માં
...વધુ વાંચો
Hardevsinh Vala
ભેંસ વેચવાની છે
દોઢ મહિના ની વીયાણલ સે 4/5 લીટર દૂધ એક ટાઈમ પૂ પારુ નથી
...વધુ વાંચો
Ramesh Odedara
ભેંસ વેચવાની છે
15 20 ની કાશી દુધ 11 12 લીટર
...વધુ વાંચો
Rajeshbhai Patgir
ખડેલી વેચવાની છે
પેલા વેતર નીખડેલી વેચવાની છે સાત મહિનાની ગાભણ છે કિંમત રૂપિયા ૭૫૦૦૦ છે કોઈએ મેસેજ કરવા નહીં ફોન પર અથવા રૂબરૂ વાત કરી શકો છો મોબાઈલ નંબર ૯૭૨૫૮૭૩૦૬૫
...વધુ વાંચો
Jay Murlidhar
60
કુરબાની માટે પાડો વેચવાનો છે.
...વધુ વાંચો
Ibrahim Jethva
ભેંશ વેચવા ની
એક ટાયમ દોવા દેય અને પાંચ મહિના ની ગાભણી
...વધુ વાંચો
Praful Zapda
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ