ખડેલી વેચવાની છે
60000... હજાર
ખડેલી વેચવાની છે બીજું વેતર છે..
તમામ જવાબદારી બધી...
2.. મહિના નો ગાભ છે...
12.. મહિના ની વિણાલ છે
હવે મુકી દિધી છે...
નવ ચાદરી છે...
સાટા કરવા છે...
સાટા માં ખડેલી ઠાલી હાલે...
ભેંશ પણ હાલે ....
...વધુ વાંચો
ભોજા ચારણ