• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Pravin Bharvad

  • Oct 22 '23 11:32 AM

ભેંસુ અને ખડેલા

  • Pravin Bharvad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

( 1 )ભેંસ વેચવાની છે સાત મહિનાની ગાભણ છે આગલા વેતરમાં આઠ લી દૂધ હતું ચોથુ વેતર છે ટોટલ જવાબદારીથી આપવાની છે ( 2 ) ભેંસ વેચવાની છે અઢી મહિના ની ગાભણ છે 10 મહિનાની વીયાણલ છે પહેલું વેતર છે સવારે બે લીટર દૂધ છે અને સાંજે બે લીટર દૂધ ટોટલ જવાબદારીથી આપવાની છે ( 3 ) બે ખડેલા વેચવાના છે ત્રણ ત્રણ વર્ષના છે બેય બધાએ ભેગા આપવાના છે અલગથી માગણી કરવી નહીં કિંમત 1,85,000 લેવાની ગણતરી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરવા નય


₹ 185

સ્થળ : મચ્છુ બેરાજા,લાલપુર,જામનગર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.