સારી ઓલાદ નો પાડો
સુપર અને સારા માં સારી ઓલાદ નો પાડો સે એટલે આમાં મૂક્યો બાકી વાઘરી લોકો ને આપી દેત કોય ને પણ સારી ઓલાદ ભેશો માં કરવી હોવ તો બોવ સારો પાડો બને એમ સે એની માનું દુધ 11 લિટર એક ટાઈમ નું સે અને બાપ a b c 21232 નો સે 6 મહિનાનો થયો સે સેટ સુધી દુધ આપે એવી ઓલાદ નો પાડો સે ફુલ જવાબ દારી વાળો સે ખોટું બોલી ને નથી દેવો ખેડુ નિ ભેશ માં સારી ઓલાદ બને એટલે મૂકું સુ
...વધુ વાંચો
Himat Zala