યોગી નું હલર વેચવાનુ છે
સવા ત્રણ નું હલર છે,હેવી ૧૬ ગેજ નું પતરું છે,એકદમ ચોખ્ખું જવાબદારી થી આપવાનુ છે, કમ્પની કલર છે ,દસ નું મશીન ફિલ્ડ માર્શલ નું છે , કમ્પલેટ ચાલુ છે, માંડવી સાફ કરવાનો ચારણો છે ભેગો,હલર ડબલ પંખા વારુ છે, ત્રણ સીઝન હાંકેલ છે ,આંખો સેટ નવું લીધેલુ છે
...વધુ વાંચો
Amit Bhan