Ganpat Bhai Rathod ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે 5 દિવસ ની અંદર વેલા તે પહેલા ગાભની ભેંસ છે નવમો મહિનો જાય છે 2 વેતર વાયેલી છે ત્રીજું વેતર ગાભણ છે બીજા વેતરે એક ટક નું 7 થી 8 લિટર દૂધ હતું