Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
પોરબંદર
ભેંસ વેચવા ની છે
Ramjibhai Solanki
Sep 07 '25 05:48 AM
ભેંસ વેચવા ની છે
Ramjibhai Solanki ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
3 વેતર 15-17 દિવસ નિ કાચી
₹ 210000
સ્થળ : રોજીવાડા,પોરબંદર
View All
આ ભેંસ વેચવાની છે
આ ભેંસ વેચવાની છે ચોથું વેતર નીચે પાડી છે એક ટાઈમ નું 10 લીટર દૂધ 15 દિવસની વીણેલી છે ગામ સેમરવાવ દેવડી તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ સકીલ ભાઈ
...વધુ વાંચો
Sakil Chorvada
bhes vesvani se
bhes vesvani se. 4thu vetar vyase gam.thapla. ta.manavad. g junagadh bhana bhai. 9426672469.aa nambar ma fon karvo
...વધુ વાંચો
Vangha Thapaliya
ભેસ વેચવાની છે
સારી સે વેતર 3 15 દીવસ ની કાચી કીંમત 98 હજાર
...વધુ વાંચો
Sumit Barai
પેલું વેતર ખડેલી ટોપલ
૮ દિવસ ની કાચી ઉંચાઈ લંબાઈ પુરી લેવા માટે આ નંબર માં જ ફોન કરવો. 7434889052
...વધુ વાંચો
ઝીણાભાઈ ઙાંગર
જાફરાબાદી
દોઢ મહિના ની વિયાનલ છે 5+5 લિટર દૂધ આપે છે પારું નથી
...વધુ વાંચો
Hingora Idrish
pado vesvano se
pado veshvanose
...વધુ વાંચો
Samat Varu
6 Litar
vatar 4 8160786866
...વધુ વાંચો
Tahir Hingora
ભેંસ વેચવાની છે
પેલું વેતર પાંચ દિવસ ની કાચી મેસેજ કરવા નય રૂબરૂ જોય જાવ
...વધુ વાંચો
મિલન N ચૌહાણ
ગોધલા દેવાના છે
ભેંસ કે ખડેલું હોયતો ગોધલા દેવાના છે.કિંમત માલ ક્યાસે થાશે એક વાવણી વાવેલ સાવ સોજા બધી જવાબદારીથી દેવાના છે
...વધુ વાંચો
Kasam Gajan
ભેંસ વેચવાની છે
ડોઢ મહિનાની કાશી ભૂલ જવાબદારી સાતામાં બીજી ભેસ હાલ છે મો : 9510080576
...વધુ વાંચો
અરમાન મુલતાની
આ ભેસ વેચવાની છે
આ ભેસ વેચવાની છે તીજૂ વેતર વ્યાસે 15 દિની કાચિ છે આગલા વેતર ૮.૫ લિટર દૂધ હતુ
...વધુ વાંચો
Sarman Ulva
ખળેલી વેચવાની છે
khadeli che
...વધુ વાંચો
Kara Godhaniya
trijuvathar Kale Bhiwani
Sathi 7:30 litre dudh Paru mat Hai Dava Di
...વધુ વાંચો
ભુરાભાઈ દેશરાણી
પાડો.વેચવાનોચે.
પાડો.વેચવાનોચે.બિજા.વાડા.નોચે
...વધુ વાંચો
Virm Karmata
ભેંશ પેશવાની છે 2 વેતર
15દિવશની કાશી કિંમત માં જાજો ફેર નહીં પડે
...વધુ વાંચો
Mohan Malam
આ ભેસ વેચવાની છે
આ ભેસ વેચવાની છે 15 દીની કાચી અઞલા વેતરમા ૮ લીટર દુધ હતો સાવ સોજી છે રૂભરૂ જોવા માટે ફોન કરો કીમતમાં ઠોરૂધરૂ ફેરફાર ઠાસે
...વધુ વાંચો
Khira Juma
ભેંસ
વેચવાની છે તાજી વિઆલ કિંમત 78,000 એક દિવસની વ્યાલ
...વધુ વાંચો
Bhavin Vaghela
પાડો વેચવાનો છે
4 વર્ષ નો સે 2 દાતે સે 10 દિવસ માં ફૂટી જાય એમ છે કિંમત માં થોડો ફેર થાય બાકી
...વધુ વાંચો
Bhavyaraj Tagamadiya
આ ભેસ વેચવાની છે
વેતર 3 સાડા પાંચ લીટર દુધ છે વીસ દિવસની વાણીગલ છે નીચે પાડો છે ભેસમા કોઈ પણ જાતની એબ નથી દોવામા સાવ સોજી છે
...વધુ વાંચો
Subhash દરબાર
2 ભેંસો વેચવાની છે
બેય ભેંસો ને 2.2 મહિના ની કાચી બેય બીજું વેતર વ્યાસે જવાબ દારી
...વધુ વાંચો
રાહુલ ડાંગર
bhesh vesvani che
vetar triju viyache mayna divash ni var
...વધુ વાંચો
Rajnit Odedara
આ ખડેલી વેચવાની છે
2 વીતેર વીયાણી છે 3 દીવસ થયા છે નીચે પાડી છે બધી જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
પ્રફુલ આહીર
ભેંસ વેસવાની સે
3જુ વેતર વિહાહે 8થી 9 લિટર દૂધ ડોવા માં સાવ સોજી છે જવાબદારી થી દેવાની સે
...વધુ વાંચો
Deep Patel
bhesh vecvvani che
bhesh vecvvani che vetar 3 vyavani tayari
...વધુ વાંચો
Jagmal Bariya
પારેટી ભેંસ વેચવાની છે
પેલું વેતર વીયાણેલ સે 6 મહીના ની ગાભણી છે 3.5+4લીટર દુધ બેયટાઈમ દોવાદેયસે દોવામા હોજી સામસામે દોવાદેય ઉસાઈ લંબાઈ પુરતી
...વધુ વાંચો
Lakhu Odedara
પતરા અને સેનલ દેવાની સે
ખાલી માગરોલ અને કેશોદ વારાએ ફોન કરવો 2 પતરા સે નવા સે 10 વર્ષ ની ગેરેતી વારા અને 2 સેનલ સે એક 21ફ ફૂટ ની સે અને બીજી 17 ફૂટ ની ટોટલ માલ નવો સે માલ સહિત કામ રાખેલું હતું એમાંથીન વધેલો માલ સે 18 નો માલ સે ખાલીને ખાલી 8000 માં આપી દેવાનો સે વેલા એ પેલા
...વધુ વાંચો
Karan Sasiya
ભેંશ વેચવાની છે
ચોથું વેતર ફુલ જવાબદારી થી વેચવાની છે
...વધુ વાંચો
Jaydip Gagiya
ભેશ વેચવાની છે
વેતર ચોથુ છે ત્રણ લિટર દૂધ આપે છે એક મહિના ની ગાભણ છે ઊંચાઈ લંબાઈ પુરતી ભેશ છે
...વધુ વાંચો
રામ ભાઈ કરગટિયા
પાડી ભેંસ ખડાઈ વેસાવ
વેસાવ હોય તો ફોટા મોકલો
...વધુ વાંચો
Rahul Gorasva
ભેસ
ભેંસ વેચવાની છે બીજૂ વેતર વીયાસે ટોટલ જવાબ દારી 1/૩૦/૨૫/ તારીખ છે આગલા વેતરમા ૭ ૮ લીટર દૂધ હતુ ગજે લંબાઈ પૂરી ભેંસ
...વધુ વાંચો
Satish Maraj ગોસ્વામી
ભેંસ વેચવાની છે
ત્રીજું વેતર વિયાણી છે 24 દિવસ થયા છે પેટ આચરની જવાબદારી સાટા ચાર ચાર લેટર જેવું દૂધ છે ખાણ ઉપર દવા દે છે અને પાડી છે લે વેચ નથી કરતા એક આચરમાં દૂધ થોડુંક ઓછું આવે છે બંધ નથી
...વધુ વાંચો
કેવલ ગોજીયા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજું વેતર છે 3 મહિના ની વિયાનેલ છે પાડું નથી આસલ ચારેય ચાલુ 4.5 લીટર દૂધ બેય ટાઈમ દોઇ લેવાની સુટ.
...વધુ વાંચો
Sureshbhai Sonara
ભેંસ
3 વેતર ની ભેંસ
...વધુ વાંચો
Sabr Industries Baldev Nandaniya
kankrej hodki
hodki na sata karva che koy ne levi hoy to same sata ma bhesh ka to khadeli hale
...વધુ વાંચો
Karan Jogal
ખડેલી વેસવાની સે
જાફરાબાદી ખડેલી વેસવાની સે
...વધુ વાંચો
Jayesh Odedra
4થુ વેતર। 7લીટર
5 દીવશ કાચી
...વધુ વાંચો
નાથા ભાઇ સાખરા
ભ
પેલુ વેતર 50 દિવસ ની કાચી 4દાતે છે ઉચાય લંબાય ની પુરી
...વધુ વાંચો
Pindariya Khush
ગાય.
15દીવસ.કાચિ.છે.દુધ઼7લીટર
...વધુ વાંચો
Abdul Lakha
ભેસ વેચવાની
ચોથુ વેતર વિયાશે 15. 20. દિવસ ની કાચી આગલા વેતર મા 8લીટર દુધ હતુ કિમત 75000
...વધુ વાંચો
Vraja Patel
ભેંસ વેચવાની છે
bhesavesavani se vaigayse 7 dudh se 9512335135
...વધુ વાંચો
ધ્રુવ સીસોદીયા
ભેંસ વેચવાની છે
ભેસ વેચવાની છે 1 મહિના ની વાર છે 4 વેતર વીયાસે ને આસર પેટ ની જવાબદારી દોવા માં સાવ સોજી કોઈ જાત નો ફોડ નથી અત્યારે દોવા નથી દેતી કિંમત 99 હજાર છે માંગવા ની સુટ
...વધુ વાંચો
Keyur Hun
૪ ભૈસ વેસવાની છે
1. ૧વેતર ૨૦ દિવસ ની કાસી છે સોજી ખડેલી છે ગરમી ની જવાબદારી કિમત ૭૦૦૦૦ 2.૨વેતર ૫ દિવસ ની કાસી પેલા વેતર મા ૭ લીટર દુધ હતુ કિમત.૧૨૦૦૦૦ 3. ૨વેતર વયાહૈ ૧૦દિવસ ની કાસી ૧ વેતર મા ૬ લીટર દુધ હતુ કિમત ૧૧૦૦૦૦ 4.૨વેતર વયાહૈ ૧૨ દિવસ ની કાસી પેલા વેતર માં ૫.૫ લીટર દુધ હતુ કિમત ૧૦૦૦૦૦ ૪ભૈસ મા ગરમી આસર ની ટોટલ જવાબદારી થી આપવાની છે ૩ ભૈસ ઊસાંઈ લંબાઈ મા પુરી છે જેને લેવી હોય તેજ ફોન કરે
...વધુ વાંચો
Nasaru Isakani
ભેંસ વેચવાની છે
2 જુ વેતર 30 દિવસ ની વિયાજમ પાડો હતો પેટ ગરમી આચાર ની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ફૂલ સોજી છે 5 લીટર દૂધ
...વધુ વાંચો
Anil Suva
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 2 વેતર વ્યાસે છે 10/12દીવસ ની વાર છે
...વધુ વાંચો
Kan Bharvadiya
ભેંશ
1.5 મહિના વીયાણવાની વાર છે.... જાફરી ભેંસ છે. 1 લુ વેતર ગોળ સીંગડા છે..
...વધુ વાંચો
Jogidas Sisodiya
ખડેલી વેચવાની છે
2જુ વેતર વીયાસે ખડેલી 10 દીવસ ની કાચી કીંમત માં થોડોક ફેર થાસે લાંબી ઉચીપુરી
...વધુ વાંચો
Sachil Dal
ભેંસ વેચવાની છે
ભેસવેચવાનીછે4થુવેતર6દીવસનીવીયાણેલપારુઉપરદોવાદીયેસાવસોજીછે65000કીમત
...વધુ વાંચો
મુના ઓડેદરા
ભેંશ વેચવાની છે
બીજું વેતર વીયાસે
...વધુ વાંચો
Raju Karavadra
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ