ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે ત્રીજુ વેતર છે... સાવ સોજી છે...
તમામ જવાબદારી બધી પેટ આચર ની જવાબદારી..
25.. દિવસ થયા વ્યાણી છે.... નીચે પાડી છે...
5...5.... લીટર દૂધ છે બેય ટામ....પારુ ઉપર દોવા દે છે....
કિંમત 115... એક લાખ પદર હજાર છે ફેરફાર થય જાસે...
જાજો ફેરફાર નય થાય... વધુ માહિતી માટે ફોન કરો..
...વધુ વાંચો
ભોજા ચારણ