ગાય વેચવાની છે
ટોટલ ત્રણ ગાયો વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે
એક લીલડી ગાય બીજું વેતર 22 દિવસની વાણેલ છે નીચે વાસળી છે સાડા ત્રણ થી ચાર લીટર દૂધ આવે છે
બીજી કાબરી ગાય ત્રણ આચર છે સાત દિવસ ની વાણેલ છે નીચે વાસળી છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે
એક ઓરીજન ગીર હોટકી સાડા ચાર થી પાંચ મહિનાની ગાભણ છે ડોક્ટરી કરાવી લેવાની છૂટ
લીલડી ગાય ની કિંમત 23,000
કાબરી ગાય ની કિંમત 16000
ઓરીજનલ ગીર ઓળખી ની કિંમત 17000
બંને ગાયો સાવ સોજી ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને
લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ
બધી ભેગી પણ આપવાની છે અલગ અલગ પણ આપવાની છે
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera