ઉમેદ ભાઇ વાળા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ગાયું વેચવાની છે
એક લાલ બાવરી ગાભણી છે સાત આઠ દિવસ ની અંદર વીયાસે
એની કિંમત 60 હજાર
બીજી બાવરી ગાય વીયાલ છે સારા પાંચ લીટર દૂધ છે
એની કિંમત 40 હજાર
ફોન કરીને પુછવું માહિતી