Jayesh Karamta ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચાણ કરવા ની છે પાંચ મહિના થયા વિયાણી છે અને નીચે વાછરડો છે અઢી. ત્રણ 2.5 =.3= લીટર દૂધ આપે છે. બે મહિના ગાભણ છે જે કોઈ ભાઈ લેવા ઈચ્છતા હોય ફોન કરવો મો=9537831950