Gopal Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દોઠ મહિનાની વિયાનેલ છે
નીચે વાસડો છે
ગાય ને ૩ લિટર દૂધ છે
ગાય રૂપાળી સારી છે
લેવી હોય તે વોટસઅપ માં વોઇસ મોકલે
ખોટા ફૉન કરી ને ટાઈમ પાસ ના કરવો ઓકે
કીંમત ૪૫૦૦૦ ફીક્સ