Chintan Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
5 ફૂટ ની ચકી છે. 3 પ્લેટ સાઇડ માં મરેલી છે . નીચેની તળિયાં ની પ્લેટ એક આંગળી જેટલી જાડી છે. 7.5 hp ની મોટર છે.
એક વાયબ્રેટર મશીન છે જેમાં 3 die છે. એક બેલા ની અને 2 ઇતું ની છે.
પ્લાસ્ટીક ના પાટિયા છે 550 જેટલા જેમાં લાઈફ ટાઈમ કઈ ના થાય .
અને બધા મશીન ઓર્ડર થી બનાવેલા છે . બધા મશીન બોવ હેવિ બનાવેલા છે.
અને જવાબદારી સાથે વેચવાનું છે .
ભાવ ફિક્સ છે. ખોટી માંગણી કરવી જોઇએ નહી.