Ramesh Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સિંગળાવારુ ટ્રેક્ટર વેચવાનું છે
15 હોર્સપોવાર નું છે
રેંકડી ભેગી આપવાની છે
મોડેલ 20-21
ઘરની ખેતીમાં જ હાંકેલું છે
(ફોરવીલ ટ્રેક્ટર લેવું અટલે આપી દેવું છે )
❣️કિંમત માઁ થોડો ઘણો ફેરફાર થાય જશે ❣️
🙏લેવા ની ગણતરી હોય તોજ કોલ કરવો 🙏