પ્રદીપ ભાઈ બાબરીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વેચવાનૂ છે ને સાટા પણ કરવાના છે સાટા માં ગમે એ હાલે
આખુ ટ્રેક્ટર બનાવેલ છે કોય જાતનો વાંધો નથી મોટા ટાયર 60 ટકા છે 13 ના છે આગલા 50 ટકા છે ટેકટર માં બધી જવાબદારી થી આપવાનુ છે