Jayraj Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેલા વેતર મા ગીર ગાય વેચવાની છે
5 દિવસ ની વીહાનેલ નીચે ગીર વાછડી છે સારી બ્લડ લાઈન ની
બને ટાઈમ ચાર ચાર લીટર દૂધ છે આઉ આચર ની સાવ ચોખી છે
દોયે સાવ સોજી ફુલ જવાબ દારી થી આપવાની છે
ને સારી જગ્યા એ આપવાની છે