મર્સિડિઝ બેન્ઝ પેટ્રોલ ઑટોમેટિક
મર્સિડિઝ બેન્ઝ
પેટ્રોલ ગાડી
ઓટોમેટિક ગેર.
આખી ગાડી ઓરિજિનલ કંડીશન માં આવસે.
મોડલ 2001 જૂલાઈ મહિનો.
પાસિંગ ચાલુ 30/05/2027 સુધી .
વીમો પૂરો જુલાઈ 2025 .
ઓનર 6
એન્જિન 100% કંડીશન.
ટાયર - 80% કંડીશન.
ઓટો Ac છે .
6 એરબેગ છે.
ઇલેક્ટ્રોનિક સીટ.
ઇલેક્ટ્રોનિક મીરર.
ઓટો હેડલાઈટ.
સ્પોર્ટસ મોડ.
ક્રૂઝ કંટ્રોલ.
પાવર વિન્ડો
પાવર સ્ટેરીંગ.
બધી સિસ્ટમ ચાલુ છે.
કિંમત માં બેઠક માં ફેરફાર કરવા માં આવશે.
...વધુ વાંચો
Sumit Maru