• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
આ ભેંસ વેચવાની...
આ ભેંસ વેચવાની...
આ ભેંસ વેચવાની...
આ ભેંસ વેચવાની...
આ ભેંસ વેચવાની...
આ ભેંસ વેચવાની...
  • Mahetab Sama

  • Jun 21 '25 06:31 PM

આ ભેંસ વેચવાની છે.

  • Mahetab Sama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

3 જુ વેતર વ્યાની છે. 26 દિવસ થયા છે . 2 દિવસ પેલા બચું મરિ ગયું છે. પાડી હતી. દૂધ 5 / 5.5 લિટર છે. ખાણ મૂકી ને દોવા દયે છે. ભેંસ માં કોય વસ્તુ ની ખોટ નથી. જવાબદારી સાથે આપવાની છે. કીંમત માં થોડો ઘણો ફેર ફાર થય જાસે. લેવા વારા ફોન કરે.


₹ 85000

સ્થળ : હડમતીયા વિશળ,ભેસાણ,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.