• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
શ્રીજી એગ્રો ઇન...
શ્રીજી એગ્રો ઇન...
  • Shreeji Agro

  • Jul 03 '24 08:52 AM

શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ

  • Shreeji Agro ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

➡️ જેટ-વિક્રાંત બ્લોર ૧૦૦૦ લીટર ➡️ જેટ-વિક્રાંત ૧૦૦૦ લીટર ➡️ જેટ-રફાલ ૫૦૦ લીટર ➡️ અમારા સ્પ્રેપંપના ઉપયોગથી સમય, શક્તિ અને પૈસાની ઘણી બચત કરી સકાય છે. (સરકાર માન્ય સબસીડી) ➡️ અમારી કંપની ૧૦૦૦ તથા ૫૦૦ લીટરના અલગ અલગ સ્પે પંપના મોડલ બનાવે છે, જે સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે. ➡️ અમારી કંપની કેમિકલ ટેંક સારી ગુણવતાવાળા વર્જિન મટીરીયલ્સ માંથી બનાવવામાં આવે છે. ➡️ સ્પ્રેપંપની ફ્રેમ હેવી ડયુટી પાઈપમાંથી બનાવવામાં આવે છે. ➡️ અમારી કંપનીના સ્પ્રેપંપ તજજ્ઞોની હાજરીમાં તૈયાર કરવામાં આવે છે. ➡️ સ્પ્રેપંપમાં ક્લચ ઓપરેટીંગ સિસ્ટમ હોવાથી સરળતાથી ઓપરેટ કરી શકાય છે. ➡️ એગ્રીકલ્ચરના અધ્યાપકો દ્વારા પરીક્ષણ તથા માન્યતા પ્રાપ્ત્ત થયેલ છે. ➡️ ટેન્કરની અંદર મિક્ચર સિસ્ટમ આપેલ છે. જેથી દવાનું સારી રીતે મિશ્રણ થાય છે અને દવાઓનો સારી રીતે છંટકાવ કરી શકાય છે. ➡️ અલગ અલગ પાર્ક કે બગીચામાં નળી તથા બ્લોર દ્વારા દવા સરળતાથી છાંટી શકાય છે. ➡️ સ્પ્રેપંપની વોટર ટેન્કમાં પાણી ભરવા માટે ઓટો વેન્ચ્યુરી સિસ્ટમ આપેલ છે.


સ્થળ : વાંકાનેર,મોરબી

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.