Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
પોરબંદર
પાડો વેચવાનો છે
Ram Bhai Odedara
May 21 '25 10:13 AM
પાડો વેચવાનો છે
Ram Bhai Odedara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પોના ત્રણ વર્ષનો
₹ 45000
સ્થળ : મહીયારી,કુતિયાણા,પોરબંદર
View All
જાફરબાદી ખડેલી વેચ વા નિ છે
એક દેસી છે. બે વેચ વા નિ છે ટોટલ જવાબદારી થી 8 મહિમા ગભ છે
...વધુ વાંચો
Ahir Yadav
pelu vetara kadeli Vaswani se
BA Mahina ne kachi total javabdari thi aapko wali se koi Jat no fod Nathi
...વધુ વાંચો
દિનેશભાઈ કરંગિયા
ભેંસ વેચવાની છે 20 દીવસની વીયાણેલ
6/6 લીટર દૂધ નીચે પાડો ત્રીજું વેતર વીયાણી જવાબદારી થી આપવાની છે લેવાની
...વધુ વાંચો
રણવીર મેર પરમાર
જાફરાબાદી પાડો વેચવાનો છે
જાફરાબાદી પાડો વેચવાનો છે 2 વાડા નો પાડો છે કિંમત માં જાજો ફેરફાર નઈ થાય લેવાનો હોઇ તેજ ફોન કરે સાવ સોજો છે
...વધુ વાંચો
Kana Vaghela
ખડેલીયુ વેચવાની સે
તન તન વરસ ના થયા સે વોટસોપ નંબર 9081017015
...વધુ વાંચો
Rohit Solanki
ભૈસ વેચવાની છે
ત્રીજું વતેર
...વધુ વાંચો
Hiren Solanki
ભેંશ વેચવા ની છે
બીજું વેતર દોઢ મહિના ની કાચી
...વધુ વાંચો
Vajshibhai Kambariya
ભેસ વેચવાની છે . 1 પેલું વેતર જ વ્યાસે
2 થી 3 દિવસ માજ વ્યય જહસે સાવ સોજી ભેંશ છે ખોટા msg કરવા નઈ સીધો ફોન કરો અને રૂબરૂ જોવા આવી જાવ
...વધુ વાંચો
આશિષ ગોજીયા
ભેંસ વેચવાની છે
૩ ૩ લીટર દૂધ પેલૂ વેતર ૨૫ દિવસ ની વાહનેલ પારૂ નેત ખાણ ઉપર દોવા દે
...વધુ વાંચો
Parkas Parmar
7069379053
ભેસવેશવાનીછે...1..મહીનાનીકાસીછે..ફુલજવાબદારીછે
...વધુ વાંચો
Punabhai Huda
ભેંસ વેચવાની છે
પેલું વેતાલ ભેંસ વેચવાની છે 20 દિવસની વીણેલી છે પાંચ લીટર દૂધ આવે છે 70,000 કિંમત છે ફોટા ફોન કરવાની ટાઈમપાસ ફોન કરવો નહીં
...વધુ વાંચો
Jala Bhai Matnag
3 જુ વેતર
1 મયનની વિયણેલી 7લીટર દૂધ ટોટલ જવાબદારી
...વધુ વાંચો
પરેશ આહીર
અખડ ખડેલી વેચવાની છે
અખડ ખડેલી વેચવાની છે 5 મયના ની ગાભણ છે જવાબ દારીથિ આપવાનિ છે સારા વેલા ની છે એનિ માને 7/8 લીટર દુધ હતુ જેને લેવાનિ હોય તોજ ફોન કરે
...વધુ વાંચો
Jila Bhai Parmar
pada
7984880839
...વધુ વાંચો
Hassan Gujrati
પેલ વેતરી ખડેલી વેસવા ની છે
બે થી અઢી મહિના ની વિનાલ છે 5/5 . લીટર દૂધ આવેસ પારું નથી
...વધુ વાંચો
Kandhal Jadeja
વેચવાની છે
3 vetar che. 8mahina ghab che .Agla vetar ma dhud 5 litar hatu. Kamat ma fer far thay sake che. mobile number - 9904743653
...વધુ વાંચો
Samra Bhai Sandhiya
ત્રીજા વેતન ભેંસlવેચવાની છે
બે દિવસની વીણલ
...વધુ વાંચો
ભરત રામાભાઈ કોડીયાતર
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે જાફરાબાદી છે ઘરની ભેસનો તન વરસનો સાવ સોજો
...વધુ વાંચો
Jayesh Bhai Ahir
ભેંસ વેચવાની છે
ખડેલી બીજા વેતરમાં 15 દિવસની કાશી છે લંબાઈ ઊંચાઈ પૂરી ગરમી આચાર ની જવાબદારી જ્યારે તેમાં સાત લીટર દૂધ. કીમત 115000
...વધુ વાંચો
Karu Kodiyatar
પાડા વેચવાના છે બે
પાડા વેચવાના છે
...વધુ વાંચો
ઇમરાનખાન ઈસ્માઈલ બેલિમ
padi
padi
...વધુ વાંચો
Rizvan Bhima
m
51
...વધુ વાંચો
Kanabhai Vaja
3 વેતર દિયેલ છે
9998109935
...વધુ વાંચો
Asvin Dalvadi
ભૈચ. વેચવાનીને. છે
બધીજબાબદારી. છે. વેતર. 3. દચદીવચનીકા છે.
...વધુ વાંચો
ભાયો મેઘણી
ભેંસ વેચવાની છે
બીજું વેતર આઠ દિવસ ની કાચી બધી જવાબદારી
...વધુ વાંચો
ગોવિંદ કરમટા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર સે 30 દિવસ ની વ્યાલ છે 6 6 લિટર દૂધ સે નિસે પાડો સે ટોટલ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Jayvir Bhai Darbar
બે પારેટ ભેંસ વેચવાની છે
એક મા 3.3 લીટર દૂધ છે બીજી મા સાડા 3લીટર દૂધ છે કીંમત એકની 55.હજાર.એકની.50હજાર.
...વધુ વાંચો
Kasm Bhai Sumra
ખડેલી
પહેલા વેતર માં ખડેલી વેચવાની છે
...વધુ વાંચો
Bhavesh Bandhiya
પાડી યુ
વેચવાની
...વધુ વાંચો
Sarman Bhai Solanki
ભેંસ વેચવાની છે પહેલા વેતર માં છે
ભેંસ વેચવાની છે પહેલા વેતર માં છે
...વધુ વાંચો
Bhavesh Bandhiya
ખડેલી વેચવાની છે
ચાર દાંતે છે ઓરીજન જાફરા બાદી છે ઉચાય લંબાઈ ફુલ છે લેવી હોય ઈજ ફોન કરો કીમત મા લાંબો ફેર ફાર નય થાય ઠાલી છે
...વધુ વાંચો
મેરામણ બારીયા
એક પાર્ટી છે એક પાડો છે
એક અઢી વર્ષની છે એક બે વર્ષની માથેનો છે
...વધુ વાંચો
Arajan Barad
ભેંસ વેચવાની છે
વેતર.પેલુ.નવમો.મહીનો.હાલે.ઉચાઈ.5.5.ફુટ.લંબાઈ.8.5.ફુટ.ટોપલ.ખડાઈ.કીમત.મા.બોવ.ફેરફાર.નય.થાય
...વધુ વાંચો
Rahul Chocha
3 વેતર વીયાસે
૧૦,,,૧૨,,,દિવસ ની કાસી સે. એક ટાઇમ નુ ,,૧૦,લીટર. બવ મોટી ભેસ સે. કીમત એક લાખ પાછઠ હજાર.
...વધુ વાંચો
Keshav Modhavadiya
આ પાડો વેચવાનો છે
આ પાડો વેચવાનો છે જવાબદારી થી દેવાનો છે
...વધુ વાંચો
Kama Bhangra
ભેંશ
ભેંશ વેસવા નિ છે વીસ પસી દિવસ ની કાસી સોથુ વેતર આગલા વેતર મા સાત લિટર દુધ હતુ કિંમત નેવુ હજાર
...વધુ વાંચો
Kanabhai Muchhal
ખડેલી પાકડ છે
45000 કિંમત કરેલ છે
...વધુ વાંચો
Devraj Shadhamya
ચારો વેચવાનો છે
13 વીઘા નો ચારો છે
...વધુ વાંચો
Hitesh Ahir
ભેસ વેચવાની છે
2 વેતર 1 ટાણૂ 5 લિટર દૂધ 6 મહિના ની ઘાભણી નિચે પાડી
...વધુ વાંચો
Pankaj Medhanathi
પાડા વેચવાના છે
એક ભૂરો અને પાચ કારા પાડા વેચવાના છે
...વધુ વાંચો
Hanzala Girnari
ભેસ વેચવાની છે
2.5 મહીનાની વીયાણેલ છે
...વધુ વાંચો
Rasid Khan Belim
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે કેકમનીફરલદોવાનથીદેતી
...વધુ વાંચો
Azaz Hingora
2 ખડેલી છે
2 ખડેલી છે 2 ખડેલી ને 3 મહિના નો ગાભ છે શેક કરાવે છે કીંમત લખેલી છે
...વધુ વાંચો
Ranjit Odedra
ભેંસ વેચવાની છે
નવમો મહિનો ૧/૬/૨૦૨૫ પૂરો થશે , 5 લીટર અને ૧૨ફેટ દુધ છે,વિડિયો મોકલ વામાં નહિ આવે,ફૂલ જવાબદારી સાથે દેવાની છે
...વધુ વાંચો
Harsh Padhiyar
javani hai
yellow weather 8 mahine ka bhi
...વધુ વાંચો
Kano Sadmiya
જાફરાબાદી ભૂરી પાડી વેશવાની છે.
ઓરીજનલ જાફરી અને ભૂરી પાડી છે. ડોઢ વષૅ ની છે. ઊસાય લબાય પૂરી છે. સાસવેલી પાડી છે. સારા વેલાની છે. કોઈ પણ જાતનો ફોલ્ડ નથી બઘી જવાબદારી. કીમત. 35000. કીમત. પાત્રીસ હજાર. .
...વધુ વાંચો
Haresh Gadhavi
૩ વર્ષ ની ખરેલી વેચવા ની છે
મો. 9913975024
...વધુ વાંચો
Yunus Sandh
પથ્થર સપ્લાય પોરબંદર રાતડી
જામનગર-ખંભાળીયા લાલપુર જામજોધપુર ભાણવર તેના ગામડામાં સપલાય કરવામાં આવશે કોલ કરો9512549765
...વધુ વાંચો
Rajubhai Bharavad
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ