સોમાત વસરા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે આઠ મહિનાને પચી દિવસ થયા છે પાંચ દી પછી નવમો મહિનો પૂરો થઈ જાશે બીજું બીજું વેતર પહેલા વેતરમાં આઠ લીટર દૂધ હતું ઊંચાઈ લંબાઈ પૂરી છે રૂબરૂ જોઈ જવાની ભાઈ વીડીયા કે ફોટા નાખવામાં નહીં આવે