Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ગિર ગાય વેસવાનિ છે
Maysur Sisodiya
Mar 21 '25 01:55 PM
ગિર ગાય વેસવાનિ છે
Maysur Sisodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગિર ગાય વેસવાનિ છે બીજુ વેતર દુધ સાત લીટર સાવ સોજી નિયે વાસડો ફૂલ જવાબ દારિ
₹ 75000
સ્થળ : બાવા સિમરોળી,કેશોદ,જુનાગઢ
View All
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે ગાભણી છે 6 સઠો મહિનો હાલે દુધ 7 લિટર દુધ છે દોવામા સાવ સોજી છે હારી ગાય હોયતો સાટા પણ કરવાના છે દુજણી હોયતો હાલે મારે દુધ ખાવા લેવી
...વધુ વાંચો
Naresh Bhojak
હોડકિ વેસવાનિ છે
૪ મહિના નિ ગાભણિ છે ૧૦૧૨૯ નુ બિજદાન કરાવેલ છે સેક કરાવવાનિ સુટછે છે
...વધુ વાંચો
Pravin Bhai Kanara
hf gai
આ ગાય બીજું વેતર છે 8 લિટર દૂધ કરે ટંકનું અને 1મહિના માં વિહાએ સાટા કરવા છે
...વધુ વાંચો
લાલા ભાઈ ભરવાડ
ગાય
ગાય વેચવાની સે ત્રીજું વેતર ૨૦-૨૫ દિવસની કાશી આ નંબર પર કોલ ૯૩૧૩૫૮૬૮૬૩
...વધુ વાંચો
Babu Karamra
વાચડી
નવ મહિના
...વધુ વાંચો
Vijay Mulu Chhelana
ગીર ગાય વેચવાની સે
3 મહીના ઉપરની ગાભની છે ગાય બવ સારી સે
...વધુ વાંચો
Nayan Chopda
2 વેતર 10 ,15 દીવસ ની વાર
2 વેતર 10,15 દીવસ ની વાર
...વધુ વાંચો
Alkubhai Gida
Gam bhanuwar
aur TVS furniture
...વધુ વાંચો
Babu Bhai Mori
દેશી ગાય વેચવાની છે
દેશી ગાય વેચવાની છે
...વધુ વાંચો
નિતેષ ભંભાણા
ગાય
આ ગાયને 6 લીટર દુધછે
...વધુ વાંચો
કનુભાઈ દરબાર
ગાય
ત્રીજું વેતર વહે છે 20 દિવસની કાચી છે
...વધુ વાંચો
Bharat Bharat
હોડકી વેચવા ની છે
હોળકી વેચવા ની છે
...વધુ વાંચો
Naran Bhai Dangar
જસી ગાય વેચવા ની
જસી ગાય વેચવા ની વેતર ત્રીજુ દુધ 7+7 લીટર 25 દિવસ ની કાશી કીંમત 50 હજાર
...વધુ વાંચો
આકાશ આહિર
ફૂલ ગેરંટી
તાજી વિયાનેલી છે ૬ ૬ લીટર દૂધ છે ત્રણેયને
...વધુ વાંચો
સોનુભાઈ મુધવા
ભગત ભાઈ ચૌહાણ
આ ગાય દેવાની છે વેતર ત્રીજો પાંચ મહિનાની વાણેલી સે ત્રણ લિટર દૂધ કરે વાસરુ નથી
...વધુ વાંચો
Bhagat Bhai Chauhan
ગાય વેચવાની છે
2 બીજું વેતર છે 8 થી 10 દિવસ ની કાસી છે સુખ માં જાતિ હશે તો ભાવ માં થય જાહે
...વધુ વાંચો
પ્રતાપ ભાઈ ગાંગણા
ગાય
વેચવાની છે
...વધુ વાંચો
Sarman Jadeja
9998782747
ગીર ગાય છે તાજી વિયાણી લેશે પાંચ થી છ લીટર દૂધ છે
...વધુ વાંચો
મહેસ ગિરિ
જરસી ગાય વેચવા ની છે
4 વેતર છે 20 દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Shanvaz Jindani
gay vesavani she
5 divas ni Kashi se 8 litar milk se
...વધુ વાંચો
Pulkit Solanki
ગાય વેચવાની છે
ગાય પેલા વેતર માં છે સાવ સોજી છે લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Natha Karavadra
ગાય દેવાની છે
સુખી થાય ત્યાં જ આપવાની છે અત્યારે દૂધ ૨.૫ લિટર આવે છે અને બંને ટાઈમ ૪૦૩૮૦ ની નીચે વાસડી છે અને ૩ મહિના ની ગાભણ છે અભય રૂદ્રા નો ડોઝ મુકાવેલ છે ફૂલ જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Rahul Rajput
ગાય વેચવાની છે
15 દીની કાચી 2 વેતર ફુલ જવાબદારી 9737156618
...વધુ વાંચો
Karan Bhutiya
એશબ વાછડી
એશબ વાછડી દોઢ વર્ષ ની
...વધુ વાંચો
Kuldip Parmar
ગાય વેચવા નિ છે
પેલૂ વેતર 18 દિવસ ની વિયાવા ની વાર છે
...વધુ વાંચો
જેસિગ ભાઈ ડોડિયા
ગાય
5.6 લીટર દૂધ સાવ સોજી વિયાન ત્યારે 8 લીટર
...વધુ વાંચો
Dharmesh Gamara
હોડકી વેચવા ની છે.
15 મહિના ની છે.
...વધુ વાંચો
Mayur Odedara
ગાય વેસવાનીછે સાટાકરવાના
વાસડીગીરકે જરસીહારે
...વધુ વાંચો
Devabhai Odedada
ફૂલ જવાબ દારી
જર્શી ગાય છે 4 વેતર વ્યાસે આગલા વેતર માં 9.50 9.50 લિટર દૂધ હતી 1 મહિના ની વાર છે ફૂલ જવાબદારી થી આપવા ની છે
...વધુ વાંચો
Vivek Padsariya
ગીર ગાય
ગીર ગાય વેચવાની છે 6 લીટર દૂધ બીજું વેતર.
...વધુ વાંચો
Jayraj Sarsaniya
જરસી વસડી વેચવાની છે
જરસી
...વધુ વાંચો
Jaydip Kalotra
ગાય વેચવાની છે
વેતર ત્રીજો ગાભણ છે ચાર પાંચ દિવસની કાચી પાંચ છ લીટર દૂધ આપતી આગલા વેતનમાં કિંમતમાં જોયા પછી ફેરફાર થાય રૂબરૂ ફોન કરો
...વધુ વાંચો
Ravindra Rathod
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે સાત સાડા સાત લીટર દૂધ હાજર છે 58000 કિંમત ફોન નંબર 9904943780
...વધુ વાંચો
Ahvin Parmar
વેચવાની છે
દુધ 2 લિટર છે
...વધુ વાંચો
Bijesh Maru
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે 3વેતર વિહાહે 20 કાચી છે આગલા વેતરે 7.5લીટર દુઘ હતું ડોજ મુકાવેલો છે કિંમત જોઈ ને કોલ કરવો લેવી હોય તોજ કોલ કરવો
...વધુ વાંચો
Ayudh Kakadiya
ગાય વેચવાની છે
દોઢ મહિના ની ગાભણી
...વધુ વાંચો
Raj Muchhar
ગાય ગીર ક્રોશ સે વાસડી ગીર સે
ગાય ગીર ક્રોશ સે વાસડી ગીર સે ગાય નું એક ટાયમૂ, 9 લીટર દૂધ સે 37,નંબર નૂ બીજદાન કરલ સે બેય 1,5 ઘાભણ સે સાવ સોજીસે
...વધુ વાંચો
Meraman Varu
પેલું વેતર 1 મયનાની વાર
1 વેતર એક મયનાની વાર સે વિહાવાની સારી સાવ સોજી
...વધુ વાંચો
ભરતભાઈ નોઘનવદર ડેરૈયા
ગાય વેચવાની છે
ચોથુ વેતર વ્યાસે 15 દિવસની વાર
...વધુ વાંચો
Prakash Ahir
આગાયવેસવાનીસે
3.જૂ.વેતર.સે.2.દીવસ.ની.વણેલી.સે.દૂઘ.7.5
...વધુ વાંચો
લખન રબારી ગરચર
ગાય વેસવી ઘાભણી છે
ગાય વેસવી ઘાભણી છે 15 દીવસ ની વાર છે સાવ સોજી છે જવાબ દારી થી દેવાની છે બધી ગેરંટી વેય તયે 7 લીટર દૂધ આપે આ નંબર પર ફોન કરવો 9664571378
...વધુ વાંચો
જીગર રબારી
sf cross
2 ગાય પેલું વેતર કિંમત 80,000 રૂપિયા દૂધ પાંચ પાંચ
...વધુ વાંચો
Jatin Zala
મગનભાઈ
ગાય 7લીટરદુધ
...વધુ વાંચો
મગનભાઈ સાપરા
8780243358
8780243358
...વધુ વાંચો
Hardevsinh Rathod
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે બીજુ વેતર છે ત્રણ આચરી છે બે દિવસ ની વીયાયગછે ની ચે વાછળી છે ત્રણ થી ચાર લીટર દૂધ આપે છે એક ટાઈમ નુ લેવી હોય તો રૂબરૂ આવી જાવ ગાય બોવ સારી છે કાબરી છે અલગ થી છાણીયું ખાતર વેચવા નુ છે ખાતર જા જુ છે ઢગલો છે
...વધુ વાંચો
Arvind Bhai Babariya
લિલડી ગીર પેલૂ વેતર
બેય ટામ 5. 5 લિટર દુધ નિચે લિલડી વાછડી 15 દિવસ નિ વયાણેલી સાવ સોજી
...વધુ વાંચો
Dilip Jani
gay
aje viyani
...વધુ વાંચો
Bhargav Nandaniya
વેચવા ની છે
4.5 5 લિટર દૂધ છે 2 મહિના 10 દિવસ નો ગાભ છે
...વધુ વાંચો
Krish Vamrotiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ