Bharat Nakum ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સનેડો વેચવાનો છે. દોઢ વર્ષ હાકેલો ખેડૂત નો છે
એકદમ સારી કન્ડીશન માં છે.
વીસ અને ત્રીસ ની જારીમાં હાલે. ફોલ્ડિંગ. ડગરા વારો સનેડો.
એક રૂપિયા નો પણ ખર્ચો. નથી... બીજા બધા સનેડા કરતા. પોળી ચેસિસ છે. ( ચોવીસ ઇંચ ની ) અને હેવી પાટલો બનાવેલ છે