દિલીપસિંહ જાડેજા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ કેપ્ટન ટ્રેકટર વેચવાનું છે 2016 નું મોડલ છે ખાલી 15 વીઘા માં એક જ હતું હાકલ છે કાગડિયા કમ્પ્લીટ છે કિંમત એક લાખને 70,000 માં વેચવાનું છે આ અલટો પણ વેચવાની છે 2007નું મોડલ છે ટીપટોપ કનેક્શન છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી કાગડિયા ટાઈટલ ક્લિયર છે વીમો પીયુસી બધા કાગડિયા પાર્સિંગ શીખે કમ્પ્લીટ કાગળિયા છે કિંમત 70,000 માં આપવાની છે