મંગા ડાયા ખાટરીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેસવાની છે સાવ સોજી છે ચોથુ વેતરછે વાછેડુ મરી ગીયુ છે કાસીપદર દીવછની વીયાણીતી એટલે વાછેડુ મરી ગીયુ છે દુધ અતારે બે અઢી લીટર જેવુ કરે છે પણ ખોરાક ની જરુર છે તણ લીટર દુધ થાય દોયે સાવ સોજી છે બાયુ જણુ ગમે એને દોવા દીયે છે ભડકુ ને રોટલા ના બટકા મુકીન દોય લેવાની પગ નો ઊપાડે દોવાય તીયા લગીન