Amarsinh Rajput ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બધા જ પેલા વેતરમાં લેવાના છે દેશી ગીર છ સાત આઠ મહિનાના ગાભણ લેવાના છે 30000 થી અંદર કિંમતના હોવા જોઈએ . કોઈ વધારે કિંમતવાળા વોડકાના વિડિયો ફોટા મોકલવા નહીં બધી જ માહિતી વાંચી અને પછી જ વિડિયો ફોટા મોકલવા દલાલ હશે તો એની મજૂરી આપી દઈશું