Arvind Solanki ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બળદ વેચવાના છે ભાઈ ટોટલ જવાબદારી થી દેવાના છે કે ફૂલ પાણી ત્રીજી ચોથી ધનના બળદ છે
ટોટલ ગેરંટી દેવાના છે કોઈ જાતનો કોડ નીકળે તો પાછા મળી જવાની છોકરાને ગમે તે છોડે ઉપાધી નહિ
બહુ ઓછા નથી ભાઈ માપ સાઈઝના બરફ છે